Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
राजमनीयसूत्रे
इति प्रश्ने आह - अवग्रहो द्विविधः प्रज्ञप्तः यथा नन्यां यावत् सैषा धारणा= अवग्रहादारभ्य धारणापर्यन्तं सर्वमाभिनिबोधिकज्ञान विवरणं नन्दी सूत्रे विलो - कनीयम् | अर्थस्तु नन्दी सूत्रस्य मत्कृतज्ञानचन्द्रिका टीकातो बोध्यः । तदेतद् आभिनिबोधिकज्ञानम् । अथ किं तत् श्रुतज्ञनम् ? श्रुतज्ञानं द्विविधं प्रज्ञप्तं, तद्यथा - अङ्गप्रविष्टम् १' अङ्गबाह्य च सर्व = श्रुतज्ञानविषयक सर्वं विवरणं भणितव्यं = नन्दीसूत्रोक्तमेवात्र पठितव्यं यावत् - दृष्टिवादः = दृष्टिवादविव रणपर्यन्तमिति । अवधिज्ञानं भवप्रत्यविकं क्षायोपशमिकं चेति द्विविधं, यथा नद्यां= नन्दी सूत्रे यथाकथितं तथैव सर्वं विज्ञेयम् । अर्थोऽपि तत्रैव मत्कृतज्ञानचन्द्रिकाटीकायामवलोकनीयः ३ । मनः पर्यवज्ञानं द्विविधं प्रज्ञप्तं, तद्यथा
भेद से चार प्रकार का कहा गया है. अवग्रह का स्वरूप क्या है ? इस प्रश्न के उत्तर में केशिकुमारश्रमण ने कहा कि अर्थावग्रह और व्यञ्जनावग्रह के भेद से अवग्रह दो प्रकार का कहा गया है. नन्दीसूत्र में अवग्रह से लेकर धारणा तकका पूर्ण विषय आभिनिबोधिकज्ञान के विवरणप्रकरण में बहुत ही सुंदर ढंग से स्पष्ट किया गया है। नन्दीसूत्र के ऊपर हमने ज्ञानचन्द्रिका नाम की टीका लिखी है उसमें यह सब विषय स्पष्ट रूप से समझाया गया है अतः विशेष जिज्ञासु इस विषय को वहां से देख लेवें । श्रुतज्ञान भी अङ्गमविष्ट और अङ्गबाह्य के भेद से दो प्रकार का कहा गया है. इस विषय का भी स्पष्टीकरण नन्दीसूत्र में किया जा चुका है । भवत्ययिक अवधि और क्षायोपशमिकअवधि इस प्रकार से अवधिज्ञान दो तरह का कहा गया है। इनकाभी वर्णन वहीं पर किया गया है। ऋजु
પ્રકારનુ` કહેવાય છે. અવગ્રહનું સ્વરૂપ કેવું છે? આ જાતના પ્રશ્નના ઉત્તરમાં કેશિકુમાર શ્રમણે કહ્યુ` કે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહના ભેદથી અવગ્રહના બે પ્રકાર કહેવાય છે; નદીસૂત્રમાં અવગ્રહથી માંડીને ધારણ સુધીની સંપૂર્ણ વિગત આભિનિધિકજ્ઞાનના વિવરણ પ્રકરણમાં ખૂબજ સારી રીતે રજૂ કરવામાં આવી છે. નદીસૂત્રની અમેએ ‘જ્ઞાનવૃન્દ્રિત્તા’ નામે ટીકા લખી છે તેમાં આ બધી બાબતેનુ સવિસ્તાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેથી વિશેષ જિજ્ઞાસુ સજ્જને ત્યાંથી જ વાંચવા યત્ન કરે, શ્રુતજ્ઞાન પણ અંગ પ્રવિષ્ટ અને અંગ ખાદ્યના ભેદથી એ પ્રકારનું કહેવાય છે. આ ખાખતનું સ્પષ્ટીકરણ પણ નંદીસૂત્રમાં કરવામાં આવ્યું છે. ભવ પ્રત્યમિક અવધિ અને ક્ષાયેાપશમિદ અવિષે આ પ્રમાણે અધિજ્ઞાન એ પ્રકારનુ કહેવાય છે. આ વિષેનુ વર્ણન પણ ત્યાંજ કરવામાં આવ્યુ છે. ઋજુમતિ અને વિપુલમતિનો ભેદથી મન: પવજ્ઞાન એ પ્રકારનુ કહેવાય છે. આ વિષેનું સમસ્ત વિવરણ નંદીસૂત્રમાંથી જાણી
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨