Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०
राजप्रश्नीयसूत्रे
निग्रहः, तत्प्रधानं यस्य स तथा मार्दवप्रधानः- मार्दवं मृदुता - नम्रता तत् प्रधानं यस्य स तथा, लाघवप्रधानः - लाघव = लघुता - द्रव्यभावलघुता तत्मधानं यस्य स तथा क्षान्तिप्रधानः - क्षान्तिः = क्रोधनिग्रहः, सा प्रधानं यस्य स तथा, गुप्तिप्रधानः- गुप्तिः = मनोगुप्त्यादिका, सा प्रधानं यस्य स तथा, मुक्तिप्रधानः- मुक्तिः = निलो भता, सा प्रधानं यस्य स तथा, सर्वथा निर्लोभ इत्यर्थः विद्याप्रधान:- विद्याः = रेहिणीप्रज्ञष्त्यादिदेवताधिष्ठिताः वर्णानुपूर्वी रूपाः ताः प्रधानानि यस्य स तथा मन्त्रप्रधानः- मन्त्राः:- हरिणैगमेष्यादिदेवाधिष्ठिताः ते प्रधानानि यस्य स तथा ब्रह्मप्रधान:- ब्रह्म ब्रह्मचर्य मैथुनविरमणलक्षण
स्वीकार करनेरूप निश्चय इनमें था, इसलिये ये निश्चयप्रधान थे । आर्जव नाम ऋजुता ( सरलता) का है और यह माया निग्रहरूप होती है । यह इनकी प्रधान थी. अतः ये आर्जवप्रधान थे मार्दवप्रधान इसलिये थे कि इनमें मृदुता नम्रता प्रधानरूप से थी. लाघवप्रधान थे इसलिये थे कि इनमें द्रव्पभावरूप लघुता (हलकापन) प्रधा नरूप से थी क्षान्तिप्रधान ये इसलिये थे कि इनमें क्रोध को निग्रह कर नेरूप परिणति प्रधान थी, गुप्तिप्रधान ये इसलिये थे कि इनमें मनोगुप्सि वचनगुप्ति एवं कायगुप्ति ये तीन गुप्तियां प्रधान थीं मुक्तिप्रधान ये इस लिये थे कि इनमें निर्लोभता प्रधानरूप में थी, विद्याप्रधान ये इसलिये थे कि रोहिणी प्रज्ञप्त्यादिक देवताधिष्ठित वर्णानुपूर्वीरूप विद्याएं इनमें प्रधान थीं मंत्रप्रधान ये इसलिये थे कि इनमें हरिणैगमेषी आदि देवाधिष्ठित मंत्रधान थे, मैथुनविरमणरूप ब्रह्मचर्य का नाम ब्रह्म है. अथवा सर्व ही
ભાય હાય છે એ પણ એમનામાં હતા. એથી એએનિશ્ચય પ્રધાન હતા. આજવ ઋજુતા (સરલતા)નું નામ છે. અને માયાનિગ્રહરૂપ પ્રવૃત્તિ હોય છે. એ પણ એમનામાં પ્રધાનરૂપે હતી એથી એએ આવ પ્રધાન હતા. માર્દવ પ્રધાન એએ એટલા માટે હતા કે એમનામાં મૃદુતા–વિનમ્રતા–પ્રધાનરૂપે હતી. એમનામાં દ્રવ્યભાવ લઘુતા પ્રધાનરૂપે હતી એથી જ એ લાઘવપ્રધાન હતા. ક્રોધને નિગ્રહ કરવા રૂપ પરિણતિ એમનામાં પ્રધાન હતી એથી એ ક્ષાંતિ પ્રધાન હતા. એમનામાં મનેગુપ્તિ, વચનપ્તિ અને કાયપ્તિ એ ત્રણે ગુપ્તિએ પ્રધાન હતી એથી એએ ગુપ્તિપ્રધાન હતા. એમનામાં નિર્લોભતા પ્રધાનરૂપે હતી એથી એએ મુકિતપ્રધાન હતા. એમનામાં શહિણી પ્રજ્ઞત્યાદિક દેવતાધિષ્ઠિત વર્ણાનુપૂર્વી રૂપ વિદ્યાએ પ્રધાન હતી એથી જ એએ વિદ્યાપ્રધાન હતા. એમનામાં હરિણગમેષી વગેરે દેવાધિષ્ઠિત મંત્રપ્રધાન હતા એથી એએ મંત્રપ્રધાન હતા. મૈથુન વિરમણરૂપ બ્રહ્મચર્યનું નામ બ્રહ્મ છે અથવા સર્વાંકુશળ અનુ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨