Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
3
राजप्रश्नीयसूत्रे केयः, रुद्रः शिवः मुकुन्दः नारायणः, वैश्रवण: कुबेरः, नागो-भवनपतिविशेषः, भूतयक्षौ व्यन्तरविशेषौ, स्तूप: चैत्यस्तूप:शिखर वा,चैत्य-चितात्थित स्मारकचिह्नम्,क्षा अश्वत्थादिः, दरी-गुहा, गिरिः पर्वतः, अवटा गर्तः, नदी, सर सागरा:-समुद्राः । 'इति' शब्दः सर्वत्र स्वरूपनिर्देशपरः, 'वा' शब्द: समुच्चये । ततश्च इन्द्रमहादिषु कश्चिन्महोऽस्ति, यत्खलु इमे बहवः उग्रा भगवता आदिनाथेन आरक्षकपदस्थापितानां वंशजाताः, उग्रपुत्राः=कुमाराव स्थोपेता उग्राएव उग्रपुत्राः, भोगा: प्रादिनाथेन गुरुपदे स्थापितानां वशजाताः, भोगपुत्राः-तेषां पुत्रा एव, राजन्या: भगवताऽऽदिनाथेन वयस्यपदे स्थापित का है, रुद्र नाम महादेव का है मुकुन्द नाम नारायण का है, वैश्रवण नाम कुबेर का है. भवनपतिविशेष का नाम नाग है, भूत और यक्ष ये व्यन्तर विशेष हैं। स्तूप का नाम चैत्य स्तूप अथवा शिखर है, चितास्थित स्मारक चिह्न का नाम चैत्य है, पीपल बगैरह के झाड का नाम वृक्ष है, गिरि नाम पर्वत का है, गुफा का नाम दरी है, अवट का नाम गर्त, नदी, सर-तालाब और सागर ये सब अर्थतः प्रतीत ही है। इति शब्द यहां सब जगह स्वरूप. निर्देशपरक है 'वा' शब्द समुच्चय में है। इस तरह से उसने विचार किया कि क्या इन्द्रमहादिकों में से आज कोई मह-उत्सव है कि जिसमें ये अनेक उग्र-भगवान् आदिनाथ द्वारा जिन्हें आ रक्षक के पद पर स्थापित किया गया है, उनके वंश के लोग-जा रहे है ये अनेक उग्रपुत्रकुमारावस्थोपेत उग्ररूप उग्रपुत्र जा रहे हैं, ये भोग आदिनाथ भगवान जिन्हें गुरु के पद पर स्थापित किया उनके वंशके लोग जा रहे हैं, भोगपुत्र-उनके कुमारावस्थापन्न लडके जा रहे हैं, ये राजन्य-आदिनाथ કાર્તિકેયનું નામ છે. રુદ્ર મહાદેવનું નામ છે. મુકુન્દ નું નામ છે. નારાયણ શ્રવણ કુબેરનું નામ છે, ભવનપતિ વિશેષનું નામ નાગ છે. ભૂત અને યક્ષ એઓ વ્યક્તવિશેષ છે. સ્વપ નામ ચંત્યસ્તૂપ અથવા શિખરનું છે, ચિતસ્થિત સ્મારકચિહ્નનું નામ ચૌલ્ય છે. પીપળ વગેરે ઝાડનું નામ વૃક્ષ છે. ગુફાનું નામ દરી છે. ગિરિ પર્વતનું નામ અવટ ગર્તા છે, નદી સર-તળાવ અને સાગર આ બધાને અર્થે સ્પષ્ટ જ છે, ઇતિ શબ્દ અહીં સ્વરુપ નિદેશપરક છે. “વા” શબ્દ સમુચ્ચય માટે વપરાયે છે. આ પ્રમાણે વિચાર કર્યો કે શું આજે ઈન્દ્ર મહાદિકમાંથી કોઈ મહોત્સવ છે? કે જેથી એ ઘણું ઉગ્ર-ભાગવાન આદિનાથ વડે જેમને આરક્ષકદે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે તેમના વંશના લેકે જઈ રહ્યા છે, એઓ ઘણા ઉગ્રપુત્ર-કુમારાવસ્થાપિત ઉગ્રરૂપ ઉગ્રપુત્રે જઈ રહ્યા છે, એ ભેગ-આદિનાથ ભગવાને જેમને ગુરુપદે પ્રતિષ્ઠિત કર્યા છે તેમના વંશના લેકે જઈ રહ્યા છે, એ ભેગપુત્ર તેમના કુમારાવસ્થાપન્ન પુત્ર જઈ રહ્યા છે, એ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨