________________
( 1′ )
ડ્રાદ મત રહેલા છે, એ સ્યાદ્વાદનુ નામ લેવાથી સર્વ પદાર્થોનુ લક્ષણ સર્વને રોહાવે છે. ‘ સ્વાત ’એટલે ક્યારેક દ્રવ્ય દૃષ્ટિએ જોઇએ ત્યારે એ નય સાચા અને કોઇ વાર પર્યાયષ્ટિએ જોઈએ ત્યારે એ નય સાચા, એવી રીતે કહેવાથી મારૂ સ્યાદ્વાદ સ્વરૂપ પ્રતિપા
ન થાય છે.
મુસા—મહાનુભાવ, આપના સ્વરૂપમાં મને એક પ્રશ્ન ઉ૫ન્ન થાય છે, તે જો આપની ઇચ્છા હોય તેા પુછુ ?
આગમ—ખુશીથી પુછો.
મુસાફર—ભદ્ર, તમે જે સ્યાદ્વાદનુ સ્વરૂપ બતાવ્યું, એવા સ્યાદ્વાદ સહિત જિનાગમ પ્રમાણ છે, એમ જો માનીએ તો એ સ્યાદૃાદ સર્વના હૃદયમાં કેમ રૂચતા નથી ?
આગમ—જે પુરૂષના અનાદિ કાળનો મિથ્યાદર્શનના માહ ગયો હોય, તેવા પુરૂષના હૃદયમાં હુ· જિનાગમ સ્યાદ્વાદથી પ્રમાણ ભૂત થયો છું, પણ જેનું હૃદય મિથ્યાદર્શનના મેહંથી યુક્ત છે, તેને એ સ્યાદ્વાદ રૂચિકર લાગતા નથી.
મુસાર હૃદયમાં ખુશી થઇને બાલ્યા—મહાનુભાવ, સ્યાદ્વાદના જાણનારને શું ફળ મળે ? તે મને કૃપા કરી સ`ભળાવે.
"
આગમે સાનદ થઇ કહ્યું, “ ભદ્ર, જે પદ્મ નયના જેવું નથી, કારણકે નય તા એકાંતમાહી છે, અને તે અનેકાંત છે, તેથી તે પૂર્ણપદને શી રીતે ગ્રહણ કરી શકે ? કારણકે, તે પૂર્ણપદ અખ ડિત, અનાદિ, પુરાતન અને અનંત તેજવાળુ છે, તેવા પદને સ્વાઢાદ પ્રાપ્ત થયેલ છે.
આગમના આવા વચનો સાંભળી ચુસાર હર્ષ પામ્યા, અને તે બોલ્યા——મહાશય, હવે હું સ્યાદ્વાદનુ ખરૂ' સ્વરૂપ સમજ્યો છું. માત્ર હવે નિશ્ચય અને વ્યાહાર નયનુ જો વિશેષ સ્પષ્ટીકરણ થાય તે હું મારા આત્માને વિશેષ કૃતાર્થ થયેલા માનીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com