________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૪-૩૫-૩૬ શ્લોકાર્ય :
અહીં=જગતમાં, ભાવિભદ્ર લોકની વસતીવાળું, ચાલ્યા ગયા છે ઉપદ્રવોના રાશિ જેમાં એવું ચિત્તસૌંદર્ય નામનું નગર પ્રસિદ્ધ છે=જે જીવોના ચિત્તમાં ઉપદ્રવો શાંત થયા છે તેવું સ્વાથ્યવાળું ચિત્ત એ ચિત્તસૌદર્યનગર છે. ત્યાં=ચિત્તસૌંદર્યનગરમાં, કષાયરૂપી ચોરો લૂંટતા નથી. II3xI શ્લોક :
अनारतं विस्तृतसौरभं तत्, कल्याणवल्लीकुसुमैर्गुणौघैः । अलंकृते शीतलशीलगेहै
र्न तत्र तापो लभतेऽवकाशम् ।।३५।। શ્લોકાર્ચ - કલ્યાણરૂપી વેલડીઓના કુસુમોરૂપી ગુણના સમૂહોથી સતત વિસ્તૃત સૌરભવાળું એવું તે ચિત્તસૌંદર્યનગર છે. શીતલ એવા શીલનાં ઘરોથી અલંકૃત હોતે છતે ત્યાં=ચિત્તસૌંદર્યનગરમાં તાપનો અવકાશ પ્રાપ્ત થતો નથી. IIઉપII શ્લોક :
विवेकभानोरुदयाविरामात्, कदाऽपि तस्मिन् न तमःप्रचारः । अक्षीणसद्बोधनिधावशोके,
न तत्र दारिद्र्यकथाऽपि लोके ।।३६।। શ્લોકાર્થ :
વિવેકરૂપી ભાનુના ઉદયના અવિરામથી ક્યારેય પણ તેમાં ચિતસૌંદર્યનગરમાં, અંધકારનો પ્રયાર નથી. અક્ષીણ સદબોધરૂપી નિધિ હોતે છતે અશોક એવા તે લોકમાં શોક વગરના તે લોકમાં, દારિત્ર્યની