________________
અથ શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર. ૬. પ્રભુને માથાના અબડાને ઠેકાણે ભામંડળ હોય એટલે સૂર્યના જેવું તેજસ્વી ચિન્હ હેય. આથી પ્રભુની ચોતરફ બેઠેલા માણસે પ્રભુના મુખાવિંદનું દર્શન કરી શકે.
૭. પ્રભુની દેશના વખતે આકાશમાં દેવતાઈ વાજિંત્રની ધ્વની થાય.
૮, પ્રભુના મસ્તક ઉપર, એક ઉપર બીજુ એમ ત્રણ છત્ર થઈ આવે, અને તે આકાશગત એટલે અદ્ધર રએ, એ સર્વને જણાવે છે કે, પ્રભુ ત્રણ લેકનું અધિપતિપણું ભગવે છે.
આ પ્રમાણે પ્રભુના અષ્ટ પ્રતિહાર જોઈ આણંદજીને ઘણો જ આનંદ પ્રાપ્ત થયે, અને નજીક આવતાં સચેત પુષ્પાદિકને ત્યાગ કરી, પ્રભુ પાસે જઈ ત્રણવાર પ્રદક્ષિણા કરી, વચનથી સ્તુતિ કરી, બેહાથ જોડી નીચે બેઠા. પ્રભુએ પ્રેમભાવ સહિત ધર્મકથાની શરૂઆત કરી તેમાં પ્રથમ કથા સાંભળનારના નીચે પ્રમાણે ચિદ ગુણ જણાવ્યા –
[ છપય છે. ] પ્રથમ શ્રેતા ગુણ એહ, નેહ ધરી નયણે નીર, હસીત વદન હુંકાર, સાર પંડિત ગુણ પરખે; શ્રવણ દિયે ગુણ વયણ, સયણતા રાખે સરખે, ભાવભેર રસ પ્રિછ, રીજ મનમાંહિ રાખે, વેધક મનમાંહિ વિચાર, સાર ચતુરાઈ ગુણ આગલા, કહે કૃપા એવી સલા, તબ કવિણ ભાખે કળા.
ભાવાર્થ –પ્રથમ સાંભળનારને ગુણ એ કે, બેલનારની નજર સામે જ પોતાની નજર રાખે સાંભળનારનું મુખાવિંદ આનંદમય હાય; શબ્દ પૂર્ણ થતાં શબ્દ ઝીલે એટલે “સત્ય વચન' ઇત્યાદિક શબ્દ બેલે, પંડિતના ગુણની પરીક્ષા કરે; પિતાના કાન બેલનારના વચનને તાબે કરે, દરેક બાબતની સર્વે સાથે સરખાઈ રાખે, ક વિષય ચાલે છે, તેના ભેદાનભેદ સમજી, તેથી ઉત્પન્ન થયેલ રસ મનમાં રાખે, વચનના વેધક એટલે