________________
પેાતાની લાયબ્રેરીમાં મળે જ. આ તેમની જ્ઞાનપિપાસા કેટલી છે, તે જણાવે છે. તેમનાં ધર્મપત્નિ શારદાબેન પણ તેમની દરેક ધાર્મિક પ્રવૃતિમાં સહયોગ આપી રહ્યાં છે. તેઓ પણ ધર્મિષ્ઠ અને સરળ સ્વભાવનાં છે.
.
લક્ષ્મીની સાચી કમાણી કરવા માટે તેમણે અનેક સાંસ્થાઓમાં જેમકે મહેસાણા સિમંધરસ્વામિ જિનાલયમાં રૂ. ૧૧૦૦૦૦૦, ચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનમદરમાં રૂ. ૫૦૦૦-૦૦, શ્રમણ ભગવાન મહાવીરસ્વામિ ત્રેવીસ તીર્થંકરાનુ જીવનચરિત્ર લખાવવામાં રૂ. ૯૦૦૦-૦૦, હીરસૌભાગ્યનાં પ્રકાશનમાં રૂ. ૪૦૦૦-૦૦, પાલીતાણા ગીરીવિહારમાં રૂ. ૫૦૦૦-૦૦, નવરંગપુરાનાં અને ઉપાશ્રયમાં રૂ. ૪૫૦૦-૦૦, ધ્યાનદિપિકામાં રૂ. ૫૦૦૦-૦૦, નારોલ ઉપાશ્રયમાં રૂ. ૧૦૦૦-૦૦, સી.એન. વિદ્યાલયમાં રૂ. ૧૩૦૦૦-૦૦, સ્વજ્ઞાતિમાં આર્થિક વષઁને સહાય કરવા માટે રૂ. ૧૦,૦૦૦. આમ આર્થિક, સામાજિક, ધાર્મિક ક્ષેત્રોમાં ઉત્તારતાપૂર્વક તેમના હાથ લંબાયેલા છે અને સદૈવ દરેક ક્ષેત્રોમાં સક્રિય લાભ લેતાં રહે તેવી નમ્ર વિનંતિ. કીતિ કરભાઇને સમ્યગ્દ્નાન-દર્શન-ચરિત્રમાર્ગ તરફ અભિરૂચિનુ’–વાતાવરણ મળેલુ' હાવાથી તેમનાં સુપુત્રોમાં પણ વાત્સલ્યપ્રેમથી વિનય, નમ્રતા, સભ્યતા, સરળતા, આદિ સંસ્કારરૂપ ગુણાનુ સિંચન કર્યું છે. વૃધ્ધાવસ્થાની ટોચે પહોંચેલા હેાવા છતાં તે દરેક-કાર્યામાં સ્ફૂર્તિ વાળા અને પરમાથ ના કામેામાં રકત છે,
..
જ્ઞાન-ધ્યાન-યા-ઢાન અને શીલથી જેમણે સ્વજીવનને, ફુલની ફોરમની જેમ સુગ ંધિત બનાવ્યુ` છે. તે કીર્તિકરભાઈ વિશેષાધિક સત્કાર્યાં કરી ઉત્તરાત્તર સાધના દ્વારા આત્માલિત સાધે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમને દીર્ઘાયુષ્ય બન્ને એજ મંગલમય મનેાકામના.