Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૧૫૧ ૧૫૨
1 1 1
૧૫૪ ૧૫૫ ૧૫૬
૧૫૭
૧૫૮
૧૫૮ ૧૫૯
૧૬૦
1 1 1 1 1 1 1 1 1
૧૬૧ ૧૬૧
- તમામ દુન્યવી સુખોના ભોગે ધર્મ કરવાનું કારણ શું?
ચક્રવર્તી ચક્રવર્તીપણામાં મરે તો નરકે જ જાય. - શ્રી જિનેશ્વર દેવે ધર્મનો ઉપદેશ કેવલ મોક્ષ માટેજ આપ્યો છે. - સરહદમાં કોણ તથા સરહદની બહાર કોણ ?
કેવલજ્ઞાની તથા તીર્તકરમાં ફરક કેવલજ્ઞાનમાં નથી. પુણ્ય પ્રકૃતિમાં છે. ભગવાને પૂર્વભવમાં કરેલી ભાવના તથા તેની સિદ્ધિ માટે કરેલા તપની કલ્પના તો કરો. શ્રી તીર્થંકર નામકર્મનો દિવ્ય પ્રભાવ. મનુષ્યપણાનાં સ્થાન થોડા છે. ઉમેદવારો ઘણા છે. જન્મતાં જ મળતા સુખદુ:ખમાં આ જન્મનું ક્યું કારણ છે ? અપૂર્ણાકનો ગુણાકાર તે ભાગકારનો ભાઈ છે. તુંબડીમાં કાંકરા જેવા દેવે બતાવેલા ધર્મથી વળે શું ? સર્વજ્ઞ થવાય ક્યારે ? શ્રી અરિહંત દેવને જ શા માટે વળગવું ?
તીર્થકર કોણ થઈ શકે ? ન શ્રી તીર્થંકર દેવમાં તથા કેવલીમાં અસમાનતા ક્યાં છે ?
ઉત્કૃષ્ટ પુણ્યનાં અચિંત્ય પ્રભાવમાં !!!
અર્થ જ અનર્થોનું મૂળ છે. મમત્વ ભાવની જે મારામારી છે. - મમત્વ ભાવ જ મોટું મરણ છે. - રત્નાકર પચીશીનાં રચનાર શ્રી રત્નાકરસૂરી ઉપદેશમાળાની વ્યાખ્યા
ન કરતાં કહે છે. અત્થો અન્નત્યં મૂi પુત્રત્રષિ ( ૧૦ શ્રી જૈન દર્શન અને ભગવાન પાર્શ્વનાથ ૧૧ આગમોદ્ધારકની અમોઘ દેશના - શોક વસ્તુનાં નાશને લીધે નથી થતો, પણ તેને અંગે થયેલા
પોતાપણાનાં નાશને લીધે થાય છે? 17 ગુરુ મધુર તથા હિતકારિણી એવી વાણીથી રાજાને સમજાવે છે.
ન ઉપદેશનો અમલ કરવામાં એદી હોય તે ઉલટો ઉપદેશકનો વાંક કાઢે છે. ન દીકરા તથા દીકરી પ્રત્યે ભાવનમાં ફરક શાથી ?
૧૬૨
૧૬૨
૧૬૩
૧૬૫
૧૬૫.
૧૬૫.
૬૯
૧૦
૧૭૧
૧૭૩ ૧૭૩