________________
જૈન સમાજના સૂત્રધાર અને સુકાની
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સૂર્ય જેમ હસતા હસતા અમીરોની હવેલીને ઉજ્જફ્રી અને પ્રકાશ આપે છે તેમ ગરીબાના ઝુંપડાને પણ સવારના કારણેથી ખુશનુમા બનાવી દે છે. તેવી રીતે ચીમનભાઈ પાસે સમાજના આગેવાન હોય કે સામાન્ય માનવી હોય, વિનાસંકેચે તેમની સલાહ અને માર્ગદર્શન માટે જઈ શકે છે. એ જ એમની મહાનતા છે.