________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાકથન, વજાચાર્યના દષ્ટાંતમાં આચાર્ય ભગવંતો કેવા સ્વરૂપવાળા હોય ? આચાર્ય ભગવંતોનું શિષ્યો પ્રત્યેનું કર્તવ્ય શું હોય ? ઇત્યાદિ માર્મિક વાતો વર્ણવેલ છે.
શ્લોક-૪૦માં આવેલ સાવઘાચાર્ય અને વજાચાર્યના હૃદયંગમ દષ્ટાંતોના કારણે ગ્રંથ અતિ રોચક બનેલ છે, અને ખરેખર તે વર્ણન વાંચવા-વિચારવા અને જીવનમાં સજાગ બનવા માટે ચિંતન કરવા યોગ્ય છે.
ક શ્લોક-પ૩માં જિતશત્રુરાજાને તત્ત્વ પમાડવા માટે સુબુદ્ધિમંત્રીએ કરેલ ઉપાયનું દૃષ્ટાંત જ્ઞાતાધર્મકથાનું આપેલ છે.
શ્લોક-૫૭માં સંકાશશ્રાવકનું દૃષ્ટાંત આપેલ છે. આ સિવાય અનેક આગમપાઠો બીજા પણ આપીને તે તે પદાર્થો સયુક્તિ સિદ્ધ કરી આપેલ છે. આ શ્લોક-૩૯માં હારિભદ્ર-રાજ્યાદિદાનદૂષણનિવારણ અષ્ટક આપેલ છે. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨માં ન્યાયો પણ આપેલ છે, તે આ રીતે – જ શ્લોક-૩૭માં નર્ત નિમિ વિવામિ ૨ - એ ન્યાયસંબદ્ધ વક્તવ્ય બતાવેલ છે. આ શ્લોક-૩૮માં સુતકર્ષણ ન્યાયથી દ્રવ્યસ્તવમાં અદુષ્ટતા સ્થાપેલ છે. જ શ્લોક-૩૯માં માસ્યન્યાય સંબદ્ધ કથન બતાવેલ છે. આ શ્લોક-૪રમાં ‘મનાં નિશયત: મેત્રામ' એ ન્યાયસંબદ્ધ કથન બતાવેલ છે. જ શ્લોક-પકમાં તૃણ-અરણિ-મણિ ન્યાયસંબદ્ધ કથન બતાવેલ છે. આ શ્લોક-૧૦માં પ્રસ્થકન્યાય સંબદ્ધ કથન બતાવેલ છે. આ રીતે અનેક ન્યાયોથી પણ તે તે પદાર્થની યુક્તિપૂર્વક સિદ્ધિ કરેલ છે. આ સિવાય બીજા પણ અનેક શબ્દોની વ્યુત્પત્તિ વગેરે ખૂબ સુંદર ખોલેલ છે, જેમ - જ શ્લોક-૩૩માં નિગ્રંથ શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં કહ્યું કે – નિતી પ્રતિતિ નિઈચ=સાધવા,
તેષામ્ ! જ શ્લોક-૧૦માં પ્રવ્રજ્યાનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે, સર્વયાડપિ પ્રવ્રયા મવદયતકર્મપ્રાયશ્ચિત્ત
रूपतायास्तत्र तत्र व्यवस्थितत्वात् । આ શ્લોક-૧૦માં એક ખૂબ સુંદર વાત એ બતાવી કે - માધવાનં દિ તિથિવિમા વ્રતસ્યાતિવાર પૂત,
શુદ્ધપૂના ૨ સમશ્રાદ્ધધર્મસ્ય તિન્નીમૂનોત્તરમુખરૂતિ અને તેમાં તથા વાદ - થી વાચકચક્રવર્તી ઉમાસ્વાતિ મહારાજાના પ્રશમરતિ ગ્રંથ શ્લોક-૩૦પની સાક્ષી આપેલ છે. આ કથનમાં વિધિશુદ્ધપૂજાને સમગ્ર શ્રાવકધર્મના તિલક સમાન ઉત્તરગુણરૂપ કહેલ છે. આ તો માત્ર નમૂનારૂપ કહેલ છે, બાકી તો આ ગ્રંથરત્નમાં કેવા કેવા પદાર્થોનું નિરૂપણ કર્યું છે તે આ