________________
૨૬
૨૮ ૧૮૨
આકૃતિ વર્ણન નબંર પૃષ્ઠ
સંતેષ લે રહે છે. સિકકાના વર્ણન માટે પુ. ૨ માં સિક્કાચિત્ર
નં. ૮૭, ૮૮, જુઓ. ૨૪ ૧૪૭ નવમા ખેડે દ્વિતીય પરિચ્છેદનું મથાળાચિત્ર છે. તે માટે તે
વિષયે જુઓ. ૨૫ ૧૬૭) અનુક્રમે વિક, કનિષ્ક બીજો અને વાસુદેવ પહેલે તે ત્રણેના સિકકા
ચિત્રો છે. પ્રત્યેકના વર્ણન માટે પુ. ૨ માં તેમના સિકકા વર્ણન જુઓ. ૨૭ ૧૭૭) તેઓ રાજકર્તા થયેલ હોવાથી તેમને શહેરા રજુ કરવાનો જ માત્ર હેતુ
છે, ઉપરાંત વિશેષ વર્ણન તેમના જીવનચરિત્ર જોઈ લેવું. વાસુદેવે પિતાને કુળધર્મ પલટયે હતું તે તેના સિકકાચિવ (અવળી બાજુનું જુઓ) થી સ્પષ્ટ તરી આવે છે.
નવમા ખેડે તૃતીય પરિચ્છેદનું મથાળાચિત્ર છે. તેની હકીકત માં જુઓ. ૨૯ ૧૯૭) નં. ૨૯ કનિષ્ક બીજાની મૂતિ-કેવળ ધડજ છેઃ ચષ્ઠણનું સિક્કા ૩૦ ૧૯૮ ચિત્ર નં. ૩૦ માં છે જ્યારે નં. ૩૧ ચઠણનું ધડ છે. કનિષ્કની સાથે ઉભી ૩૧ ૧૯૮). રાખેલ ચઠણની મૂર્તિ જે માટ ગામેથી મળી આવી હતી તે અત્રે રજુ
કરી છે. બન્નેને ચહેરો રજુ કર્યો હતો, પરંતુ બન્નેની મૂતિનાં કેવળ ધડ જ મળી આવ્યાં છે, એટલે આકૃતિ નં. ૨૨ માં જણાવ્યા પ્રમાણે પિશાકને તથા રાજદ્વારી ચિહ્નો ધારણ કરવાની પદ્ધતિને જ ચિતાર મળી શકે છે.
ખૂબી એ લેવાની છે કે આ પ્રજાને લગતી રાજાઓમાંની જેટલી મૂતિઓ પ્રાપ્ત થઈ છે તે સર્વે (વેમ-કડફસીઝ આકૃતિ નં ૨૨. કનિષ્ક બીજો આકૃતિ નં. ૨૯; અદ્યાપિ પર્યત એવું જાણવામાં આવ્યું નથી-કહોકે નિશ્ચિત પણે સાબિત કરાયું નથી—કે બે કનિષ્ક થયા છે એટલે વિદ્વાનોએ આને સામાન્ય રીતે કનિષ્કની મૂર્તિ તરીકે જ ઓળખાવી છે. જ્યારે હવે આપણે પુરવાર કરી બતાવ્યું છે કે કનિષ્ક નામના બે રાજાઓ થયા છે. તેમાંયે આ મૂર્તિ કનિષ્ક બીજાની જ હેવા સંભવ છે તેથી આપણે તેની સાથે તે વિશેષણ જોડયું છે) તથા ચઠણ આકૃતિ નં. ૩૧; એમ ત્રણ જ મૂર્તિ સાંપડી છે. અને તે ત્રણે ઉપરથી માથાં ઉડી ગયાં હોય એવી સ્થિતિમાં જ મળી આવેલ છે. એટલે જેમ આપણે પુ. ૧ના મુખચિત્ર, સરસ્વતી દેવીના ધડ ઉપર તે તે સમયની અન્ય દેવીના મુખચિત્રો ઉપરથી એક ચહેરે ચીતરી કઢાવી તેના ઉપર બેસતે કરી, અખંડ ચિત્ર બનાવી કાઢયું છે તેમ આ રાજા વેમ અને કનિષ્ક બીજાના સિકકાચિત્ર ઉપરથી તેમના ચહેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com