________________
આકૃતિ વર્ણન નંબૅર પૃષ્ઠ
૨૫
૧૬ ૧૧૭
૧૮ ૧૯
૧૨૨
થી ૧૨૪
પરાક્રમ અને સત્તા ધારકતા જોઈએ તે ક્ષત્રપ માસિકમાં હતી જ નહીં. એટલે આ કિસ્સામાં પણ આવાં વિવિધ કારણુથી “ચઠણ સંવત” નામ આપવાનું અમને વ્યાજબી લાગ્યું છે. ઉપરનાં છ ચિત્રમાંના કેટલાં વણ, અમે તે તે સંવતના પ્રવર્તકેના માલૂમ પડેલા સિકકા ઉપરથી ઉભાં કર્યા છે. વળી નીચે આકૃત્તિ ને ૨૯ ૩૧ માં જુઓ; જ્યારે પ્રથમના ત્રણ ધર્મ પ્રવર્તકે હાઈ તેમની પ્રતિમા ઉપરથી નીપજાવી કાઢયાં છે. નવમા ખંડના પ્રથમ પરિચ્છેદનું મથાળાચિત્ર છે. હકીકત માટે શોભન ચિત્રમાં જુઓ. કૃણ સરદાર, કનિષ્ક પહેલો કુશાન, ક્ષહરાટ નહપાણ અને ચઠણ, આ પ્રમાણે અનુક્રમ વાર તેમનાં ચિત્રો છે. પાસે પાસે રજુ કરવાનું કારણ એ છે કે, સર્વ ઈતિહાસકારો તેમને શક છે તેવી જ ભળતી જાતિના નામ આપીને વર્ણન કયે ગયા છે; જ્યારે ખરી રીતે તે જુદી જુદી જાતિના જ છે. તેઓના ચહેરા પણ કોઈ કોઈને મળતા નથી. આ પ્રમાણે ઉઘાડા ફેરફાર તેમના ચહેરા માત્રથી પણ જણાઈ આવે તેમ છે. મતલબ કે તેમની ભિન્નતા પુરવાર કરવાના હેતુથી આ પ્રમાણે કરવામાં આવ્યું છે.
હૃણ પ્રજાને કોઈ ચહેરો અમને મળેલ ન હોવાથી, તે પ્રજાની ખાસીયત છે (જુઓ પુ. ૩. પૃ. ૩૯૦ ટી. ૨૧ તથા આ પુસ્તકે પૂ. ૧૨૩ નું વર્ણન) જાણવામાં આવી છે તે ઉપરથી એક નિષ્ણાત કળાકાર પાસે ચીતરાવીને ઉતાર્યો છે. જ્યારે બાકીના ત્રણ તેમના સિક્કા ઉપરથી ઉભા કર્યા છે. (સિક્કાચિવનાં વર્ણન માટે પુ. ૨ માં તેમના સિકકા જુઓ) નં. ૧૯ અને ૨૦ની અરસપરસની સરખામણીના વર્ણન માટે પૃ. ૧૯૮ થી ૨૦૨ જુએ. કડફસીઝ પહેલાનું સિક્કાચિત્ર, કડફ સીઝ બીજાની મૂર્તિ, તથા તેનું સિકકા ચિત્ર; એમ વણ અનુક્રમવાર દેખાશે. કુશાનવંશી રાજાઓનું વર્ણન આલેખતા હોવાથી તેમનાં ચિત્રો બને તેટલાં મેળવીને બતાવવાનો હેતુ છે. કડફસીઝ બીજાની મૂર્તિ મળી આવી છે ખરી, પરંતુ માત્ર તે ધડરૂપે જ હોવાથી, ચહેરાનો દેખાવ કે અન્ય ખૂબીઓ તેમાંથી નીકળી શકતી નથી. માત્ર તેમને પહેરવેશ કેવો હતો તથા રાજા તરીકે શું રાજચિન્હ ધારણ કરાતાં હતાં તેને ખ્યાલ મેળવી શકાય છે. એટલે ચહેરા જેવી વસ્તુનું જ્ઞાન લેવા માટે તેમના સિક્કા-ચિત્રોથી જ
૨૧ ૧૩૭). ૨૨ ૧૪૦ ૪ ૨૩ ૧૪૬] .
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com