________________
* * * શ્રી મુંબઈ જેત યુવક સંઘનું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
છૂટક નકલ રૂા. ૧૦/- વિક્રમ સંવત ઃ ૨૦૬૩
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૭
વીર સંવત : ૨૫૩૩
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- 1
મહા વદી – તિથિઃ ૧૪ 1
જિન-વચના
અસત્ય પાપ છે.
वितहं पि तहामुत्तिं जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं किं पुण जो मुसं.वए ।।
-સર્વાનિવા- ૭-૬
કોઈ માણસ અસત્ય ભાસે એવું વચન બોલે તો પણ તે પાપ ગણાય છે; તો પછી જે ખરેખર અસત્ય બોલે તેની તો વાત જ શી ? :
जो पुरुष असत्यभासी वचन बोलता है वह भी पाप है; तो फिर जो साक्षात् असत्य वचन बोलता है उसका तो कहना ही क्या ?
It is sin to speak something which may appear like untruth. Then what to say about speaking obvious untruth?
. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન માંથી.