________________
૧૨
પવિત્રતાને પંથે
બીજાને નુકસાન કર્યા વિના રહેનાર નથી માટે આત્માથી એ સર્વનુ શુભ ચિતવવું. બુહાન્તિમાં કહ્યા પ્રમાણે સદા એવી ભાવના ભાવવી કે ——
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ ‘સર્વ જગતનું કલ્યાણ થાએ, લેાકેા પારકાના હિતમાં તત્પર અનેા, તેમના દ્વેષ! નાશ પામે અને સર્વ સ્થળે લાકેા સુખી થાઓ. ’
1
વંદિત્તાસૂત્રમાં પણ આપણે પ્રતિદિન એલીએ છીએ કેखामेमि सब्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मिति मे सव्वभूएसु, वेरं मज्झं न केणइ || ‘હું સર્વ જીવાને ક્ષમા આપુ છુ, સર્વ જીવે! મને ક્ષમા આપે. મારે સવ સાથે મૈત્રી છે, મારે કાઈ સાથે વેર નથી,’ માટે હિંસાના પાપથી વિમુખ થઇ મનુષ્યે અહિંસા ધર્માંના આશ્રય લેવા. શ્રી જ્ઞાના વમાં કહ્યું છે કે—
तन्नास्ति जीवलोके, जिनेन्द्रदेवेन्द्र चक्र कल्याणम् । यत् प्राप्नुवन्ति मनुजा, न जीवरक्षानुरागेण ॥
આ જગતમાં જીવરક્ષા પર પ્રેમ રાખવાથી મનુષ્ય સમસ્ત કલ્યાણકારી પદ પ્રાપ્ત કરે છે. તીથંકર, દેવેન્દ્ર અને ચક્રવર્તીત્વ જેવુ એક પણ પદ નથી કે જે દયાવાન(અહિંસક)ને ન મળે, માટે પેાતાની આત્મશક્તિ પ્રગટ કરવાવાળા દરેક જીવે શરીરથી, વચનથી અને મનથી કેાઇ પણ જીવને દુઃખ ન થાય તેવી રીતે વર્તન
કરવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org