________________
માયાવિરમણ
આખા જગતને ઠગ્યું છે. આખા જગતને છેતરવા જતાં તેમણે પોતાના આત્માને છેતર્યો છે અને પિતાનું જ અહિત કર્યું છે. આત્મા તે કદાપિ છેતરાય નહિ, એટલે આત્માને પ્રકાશ આ મનુષ્ય પર પડતું નથી અને તેઓની અધેગતિ થાય છે, ત્યારે આપણને સમજાય છે કે માયાથી અહીં અપકીર્તિ થાય છે, સત્ય પારખવાની અને જાણવાની શક્તિ બુઠ્ઠી થાય છે, આત્માને પ્રકાશ મળતો નથી અને પરભવમાં પણ દુર્ગતિ થાય છે.
ત્યારે આ માયા દૂર કરવાને કરવું શું ?
માયા દૂર કરવાને ઉત્તમત્તમ ઉપાય સરલતા અથવા ઋજુતા છે. જુ મનુષ્ય ભૂલ કરે પણ પોતાને સરલ
સ્વભાવ હોવાથી બન્યું હોય તેવું કહી દે; તેથી બીજાઓ તેની ભૂલ સુધારે. રાષભદેવસ્વામીના સમયના સાધુઓ જડબુદ્ધિના પણ બાજુ હોવાથી પિતાની ભૂલે જોઈને તે સુધારી શકતા હતા. એક વાર કેટલાક સાધુએ ગામ બહાર શિાચ નિમિત્તે ગયા હતા. ત્યાંથી પાછાં ફરતાં વાર થઈ ત્યારે તેમના ગુરુએ પૂછ્યું કે “આટલી બધી વાર કેમ થઈ?” તેમણે જવાબ આપે. “રસ્તામાં નટે ખેલ કરતા હતા તે જેવાને ઊભા રહ્યા હતા.”ગુરુએ કહ્યું “આપણને-સાધુઓને નટ જેવા કપે નહિ” તેમણે તે વાત સ્વીકારી લીધી. કેટલાક સમય વિત્યા પછી તેઓ મોડા ઉપાશ્રયે આવ્યા. કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે “અમે નટી જેવા ઊભા રહ્યા હતા.” ગુરુએ કહ્યું: “નટ જેવાને મેં નિષેધ કર્યો હતે તે તેમાં નટી જેવાનો નિષેધ તો આવી જ ગયે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org