________________
વૈશુવિરમણ
૯૯
વાતાવરણમાં રહીએ, અને જરા પ્રમાદી બનીએ તા આપણને પણ મજાની નિંદા કરવાનું મન થઈ જાય; કારણ કે તેવા મનુષ્યનું વાતાવરણુ ચેપી રાગ જેવું હાય છે, માટે આત્મ અભ્યાસી મનુષ્ય જાતે કેાઇની ચાડીચુગલી કે નિ ંદા ન કરવી, એટલું જ નહિ પણ જે તેવી વાતેા કરતા હાય તેની સાબત છેાડવી. જો આપણામાં શક્તિ હાય અને તેને સુધારવાના ખાસ હેતુથી તેની સાથે થાડે સમય સબંધમાં આવીએ તા તે જુદી વાત છે, બાકી તેા શરૂઆતના અભ્યાસીઓએ તે તેવા મનુષ્યેાની વાત સાંભળવાથી દૂર રહેવુ એ જ શ્રેયસ્કર છે.
જે મનુષ્યને આવી પારકાની ચાડીચુગલી કરવાની ટેવ પડી હાય તેને તે ત્યાગ કરવાને મદદગાર થાય તેવા કેટલાય વિચારો અત્રે આપવામાં આવે છે.
તેવા મનુષ્યે વિચાર કરવા કે–આ ટેવ ઘણી ખરાખ છે. તે વાણીના અસંયમ સૂચવે છે. જે વાત આપણે અમુક મનુષ્યને જાતે કહી ન શકીએ તે તેની પૂઠે પછવાડે કહેવાના આપણને શે। અધિકાર છે ?
વળી આ ચાડીચુગલી કરવામાં સમય નકામા જાય છે–સમયના દુરુપયેાગ થાય છે. લેાકેામાં વિશ્વાસ ઘટે છે અને અનેક શત્રુએ નિષ્કારણ ઊભા થાય છે, તેા તેવી વાતા કરવાથી લાભ શા?
ખીજાએ અમુક ભૂલ કરી હાય—તેનું જીવન સદાષ હાય, તેા પણ તેવી વાતા બીજા આગળ કહેવાથી શુ લાભ થવાના હતા ? દરેક મનુષ્ય પેાતાના કર્મને વાસ્તે પાતે જોખમદાર છે. આવા વિચાર કરી તે ટેવને ટાળવી. જો વાતા કર્યા વિના ન જ ચાલતુ હોય તેા જગતમાં અનેક શુભ ખાખતા છે, તેના સંગ્રહ કરે. વમાનપત્રામાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org