Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 135
________________ -પ્રભુ-પ્રાર્થના - દેહા. હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહે, દીનાનાથ દયાળ; હું તો દોષ અન તનુ, ભોજન છુ કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપતો વિશ્વાસ ; દૃઢ, ને પરમાદર નાંહી. ૩ જોગ નથી સત્સંગના, નથી સત્સવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયાગ. ‘હું પામર શું કરી શકુ ?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિંત્ય તુજ મહાચના, નથી પ્રકુલ્લિત ભાવ; અશ ન એકે નેહના, ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહના તાપ; કથા અલભ્ય તેજ પ્રેમની, નહીં તેના પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહિં ભજન દ્રઢ ભાન; સમજ નહિ નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ; તાય નહિ, વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકુળ જે, તે ધન નથી ત્યાગ; દેહેં દ્રિય માને નહીં, કરે બા પર રાગ. ૧૦ ( R. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136