________________
પ્રકરણ ૧૪ મું.
વૈશુન્યાવરણુ,
ચૌદમું પાપસ્થાનક પૅશુન્ય છે, અને તે પણ તેમા
પાપસ્થાનક અભ્યાખ્યાનની માફક હલકા સ્વભાવનું સૂચક છે, પૈશુન્યમાં ચાડીચુગલી, એકની વાત બીજાને કહેવી અને એની પૂઠ પાછળ નિંદા કરવી એ સર્વના સમાવેશ થાય છે. વૈશુન્યને અંગ્રેજી ભાષામાં back-biting કહે છે, જેને અર્થ પીઠ કરડવી એવા થાય છે. અર્થાત્ આ દુર્ગુણને વશ થયેલા જીવ લેાકેાની પૂંઠે પાછળ તેમની બદએાઇ કર્યા કરે છે અને તેમાં એક જાતના હલકા રસ લે છે.
જેમ અનેક હલકા પ્રકારનાં વ્યસના હાય છે તેમ આ પારકી બાબતેાની ચાડીચુગલી કરવાનુ પણ કેટલાકને વ્યસન પડી જાય છે અને પછી તે તજવાનું કામ ઘણું કઠણ થઇ પડે છે. ચાડી કરનાર મનુષ્ય વગરપૈસાના ક્રીએ છે. અને તે જ્યાં ત્યાં એકની વાત બીજાને અને બીજાની ત્રીજાને કહેતા કરે છે. આવા મનુષ્ય મેટે ભાગે ખીજાઓના ઢાષાની, નિ`ળતાઓની, ખાસીઓની, ભૂલાની વાતા કર્યો કરે છે. તે જાણે છે કે લેાકેા તેની વાતા સાંભળીને તેને શાબાશી આપશે, પણ તેને વિષે લેાકા શું ધારે છે ? તેનેા તેને ખ્યાલ પણ હોતા નથી. આવે મનુષ્ય સમયના ઉપયાગ કેમ કરવા તે જાણતા નથી, તેથી જ તે પોતાના સમયના મેટામાં માટે દુરુપયેાગ કરે છે. તે પારકી વાતા સાંભળે છે, તેમાંથી કાંઈ જે દ્વેષભર્યું હાય તે યાદ રાખે છે અને પછી તે તેના જેવા જ નવરા
હ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org