________________
..
મિથ્યાત્વશલ્યવિરમણ
હકીકતની પ્રરૂપણાનું કરવાપણું છે. આ મિથ્યાત્વ બહુ જ વિષમ છે. જાણીબુઝીને અસત્ય પ્રરૂપણ કરનાર સમજાવ્યું સમજતું નથી, કેમકે તેને તે સમજવું જ નથી. જેમ વર્તમાન કાળે કેટલાક ઢંઢકપંથી સાધુએ શાસ્ત્રાધારથી જિનપ્રતિમાને પૂજનિક તથા વંદનિક જાણે છે-માને છે, છતાં પિતાના કુમાર્ગને ત્યજી શકતા નથી તેમ.
૪. સાંશાચિક–જિનવચનમાં શંકા કરવી તે. શંકાના બે પ્રકાર છે. એક મિથ્યાત્વરૂપ શંકા છે કે જેમાં “આમ સર્વરે કહ્યું છે, પણ તે તો કાંઈ સત્ય લાગતું નથી.” આવી વિચારણા હોય છે. બીજી શંકા ખરું તત્ત્વ સમજવાની આકાંક્ષારૂપ છે. તેમાં “પિતાના અલ્પજ્ઞાપણાથી અમુક વાત બરાબર સમજાતી નથી તેથી તે ગીતાર્થ ગુરુ પાસે સમજવા ગ્ય છે.” એવા પ્રકારની વિચારણા છે. આ શંકા મિથ્યાત્વરૂપ નથી.
૫. અનાગિક અવ્યક્ત એવા એકેંદ્રિયથી આરંભીને અસંસી પંચેંદ્રિય સુધીના જીવને જે મિથ્યાત્વ હોય છે તે.
આ પાંચ ભેદે કર્મબંધના મુખ્ય હેતુ તરીકે અનાદિ કાળથી ચાલ્યા આવતાં પ્રસિદ્ધ છે.
હવે લોકિક ને લોકોત્તર દેવગત, ગુગત ને પર્વગત મિથ્યાત્વના છ ભેદ કહે છે –
૧. લેકિક દેવગત મિથ્યાત્વરાગ, દ્વેષ, મહાદિ દેષવાળા હરિહરાદિ દેવેને દેવ તરીકે માનવા તે. - ૨. લાકિક ગુરુગત મિથ્યાત્વ-કંચનકામિનીના ભેગી, સંસારમાં આસક્ત, કંદમૂળભક્ષણ, રાત્રિભેજનાદિ પાપક્રિયામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org