________________
મિથ્યાત્વશલ્યવિરમણ
હવે મિથ્યાત્વના ૨૧ પ્રકારે જાણવાની જરૂર હોવાથી તેઓ પિકી પ્રથમ સંતાઆશ્રી દશ ભેદ કહે છે. સંજ્ઞા મિથ્યાત્વ એટલે વસ્તુ અમુક છતાં તેને બીજા રૂપમાં કહેવી-માનવી તે.
૧. ધર્મ-જ્ઞાન દર્શનચારિત્રાદિ,તેને અધર્મ માન.
૨. અધર્મ–હિંસા, અસત્ય, મૈથુનાદિ તેમાં ધર્મ માનવો તે. યજ્ઞયાગાદિમાં તેમ જ કન્યાદાનાદિમાં જે પુન્ય માનવામાં આવે છે તેને આ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થાય છે.
૩. સમાર્ગ-શ્રાવક ને સાધુના વ્રત નિયમાદિને ઉમાર્ગ માનવે તે.
૪. ઉમા-કાયકલેશ, કંદમૂળભક્ષણ, રાત્રિજનાદિને માર્ગ માન તે.
૫. અસાધુ–મંચન તથા કામિનીના ભેગી, સંસારમાં આસક્ત એવાને સાધુ માનવા તે.
૬. સાધુ–મંચન તેમજ કામિનીથી ન્યારા, પંચ મહાવ્રતધારી મુનિરાજને અસાધુ માનવા તે.
૭. જીવ–ચેતના લક્ષણવાળાને અજીવ માન, જીવને પંચમહાભૂતનું કાર્ય માનવું, જીવનું અસ્તિત્વ જ ન માનવું તે.
૮. અજીવ–પગલિક પદાર્થોને કેઈ કારણને લઈને તેમાં વૃદ્ધિ, હાનિ થતી દેખી જીવરૂપ માનવા તે.
૯૯ મૂર્ત—મૂતમાન રૂપી એવા કર્મ વગેરેને અમૂર્ત માનવા તે.
૧૦. અમૂ–જીવ, આકાશ વગેરેને મૂર્ણ માનવા તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org