________________
૯૮
પવિત્રતાને પંથે
મનુષ્ય આગળ લલકારીને મનમાં રસ લે છે. લોકોમાં પિતાની વાતથી વેરવિરોધ વધે છે તેનું તેને ભાન પણ હેતું નથી. તે લેકેની ખુશામત કરવા બીજાઓના દે સંબંધી વાતે સંગ્રહી રાખે છે, તે વગર પૈસાના ગેઝેટનું કામ કરે છે. સામાન્ય ગેઝેટ(વર્તમાન પત્રોમાં તે શુભ અશુભ સર્વ સમાચાર હોય છે પણ આ ગપ્પીગેઝેટને મેટો ભાગ તો અનેકનાં છિદ્રોથી ભરેલો હોય છે અને તે એવી તે સફાઇથી બીજા આગળ રજૂ કરે છે કે લેકે જલ્દી તે માની લે છે. જે મનુષ્ય પિતાના સમયને સદુપયોગ કરે હોય તે તેને આવી ચાડીચુગલી માટે સમય જ મળતો નથી.
આ ચાડીયુગલીના ગેરફાયદા અનેક છે. તેના પર કેઈ વિશ્વાસ રાખતું નથી, કારણ કે જે મનુષ્ય બીજાની વાત આપણી આગળ કહે છે તે આપણી વાતો બીજા આગળ કેમ નહિ કહે? એમ ધારી લેકે તેને અવિશ્વાસપાત્ર માને છે. ચાડીચુગલી કરનાર મનુષ્ય જ્યાં ત્યાં કલહ વધારે છે અને મિત્રોમાં, સનેહીઓમાં, સંબંધીઓમાં ફાટફુટ પડાવે છે. તે આપણને ખબર પણ ન પડે તેવી રીતે આપણી પીઠ પાછળ-આપણી ગેરહાજરીમાં આપણા વિષે અનેક હલકી બાબતો બોલે છે. તે મનુષ્ય આપણા મુખે મીઠું બોલે છે, પણ પાછળ આપણી નિંદા કરે છે આપણા અવગુણ ગાય છે. વળી તેવા મનુષ્યની વાણમાં મોટે ભાગે દેષ જ હોય છે. જે દોષને સંગ્રહ કરી વહેંચવા માટે નીકળ્યો હાય, તેની પાસે આપણે કયાંથી શુભ બાબતોની આશા રાખી શકીએ ? તેનો વ્યાપાર જ તેવી જાતને છે. આથી તેના વચનમાં સદોષતા આવે છે અને તેનું વાતાવરણ પણ અશુભ બને છે. આપણે જે ડીવાર તેવા મનુષ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org