________________
પ્રકરણ ૧૬ મુ
પરપરિવાદવિરમણ
સોળમું' પાપસ્થાનક પરપરિયાત છે. તેના સામાન્ય
અથ પારકાની ખાખતાની વાત. પણ તે માટે ભાગે નિંદાની હાવાથી પરપરિવાદનેા અર્થ પરિનંદા એમ થાય છે. પારકી નિંદા કરવી, પારકાના સબંધમાં ઘસાતુ ખેલવુ, અથવા ખીજાએના સબંધમાં નકામા ગપ્પાં મારવાં, એ મનુષ્યને સ્વભાવ થઇ પડ્યો છે. મનુષ્યને તેમાં એક જાતને રસ અને ઉત્સાહ આવે છે. જ્યાં શાંત, વૈરાગી, હિતકર, પરના ગુણેાની વાત ચાલતી હૈાય ત્યાં મનુષ્ય કંટાળી જાય છે, તેમાં તેને રસ આવતા નથી. પણ જ્યાં મીજાનાં દૂષણૢા ચર્ચાતાં હાય, ખીજાની ખમાઈ થતી હાય ત્યાં મનુષ્યને સ્ફુર્તિ આવે છે, અને પાતે પશુ તે વાતમાં ભાગ લેવા માંડે છે, અને ખેાટીખરી અનેક બાબતે તેમાં ઉમેરીને વાતને રસમય બનાવવા પ્રયત્ન સેવે છે.
જો મનુષ્ય પેાતાના જ કાર્યમાં લક્ષ આપે, બીજાઓને મદદની જરૂર હાય અને પાતે તે આપી શકે તેમ લાગતુ હાય તે। તે આપવા માટે બીજાના કામમાં રસ લે, તે સિવાય જો પાતે પેાતાના વિચારા, વચના અને કાર્યો પર લક્ષ આપે તે પેાતાને ઘાજ લાભ થાય.
પણ મનુષ્યમાં બીજાના કામમાં માથું મારવાની ઇચ્છા ઘણી પ્રખલ જણાય છે. ખીજાઓ કરતાં પેાતાનુ જ્ઞાન વધારે છે, અથવા પેાતાને સારી આવડત છે તે ખતાવવાને અને આ રીતે પેાતાના અહુકારને પાષવા જીવા પારકી માખતામાં માથુ મારતા જણાય છે. બીજો મનુષ્ય શું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org