________________
વિરમણ તે બ્રાહ્મણને કઈ પ્રસંગે શહેરમાં આવવા આમંત્રણ આપ્યું. તે બ્રાહ્મણ શહેરમાં આવ્યું. રાજાએ તેને સન્માન આપ્યું, અને પિતાની સભામાં એક સભાસદ બનાવ્યું. રાજા વારંવાર એમ બેલ્યા કરે કે “બંધુઓ! તમે આ ભાઈને ઓળખ છે ? જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે તેણે મને પાણી પાયું હતું તેમજ રસ્તો બતાવ્યું હતું.” વળી પાંચ દિવસ થાય ત્યારે રાજા એના એ શબ્દો ઉચ્ચારે તે બ્રાહ્મણના મનમાં આવ્યું કે “રાજા મારે ખરે આભાર માને છે કે મારી મશ્કરી કરે છે તેની પરીક્ષા કરવી જોઈએ.” તે હેતુથી એક દિવસ રાજાના પુત્રને છાનોમાને લઈ જઈ પિતાના મકાનમાં ચોથે માળે રાખે. શહેરમાં બુમ પડી કે રાજાના છોકરાને કોઈ હરી ગયું છે. ઘણી તપાસ ચાલી. આ બ્રાહ્મણે તે રાજપુત્રનું એક આભૂષણ લઈ પોતાના નોકરને તે વેચવા સારુ મેક. તે નેકર પકડાયા અને તેણે શેઠનું નામ આપતાં પોલીસે આવી તે બ્રાહ્મણને પકડ્યો. તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ હકીક્ત પૂછી ત્યારે તે બ્રાહ્મણે આંખમાં આંસુ લાવી કહ્યું: “હે મહાભાગ ! તમારા પુત્રના શરીર પરના આભૂષણ જોઈ મારી બુદ્ધિ કબુદ્ધિ થઈ અને તેથી મેં તે પુત્રને મારી નાખે.” આસપાસ બેઠેલા સામે તેની ચક્ષુઓમાંથી અગ્નિ કરવા લાગ્યો, એક સામંતે કહ્યું: “આવા કૃતની બ્રાહ્મણને બરાબર શિક્ષા થવી જોઈએ. તેના રાઈરાઈ જેટલા ટુકડા કરવા જોઈએ” બીજો બે “તેને લીલા કાંટાવડે બાળ જોઈએ.” ત્રીજો કહે “તેને જમીનમાં દાટી પંચ ઇટાલી કરી મારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org