________________
ષવિરમણ
खामेमि सबजीवे, सवे जीवा खमंतु मे । मित्ति मे सबभूएसु, वेरं मझं न केणइ ॥
“હું સર્વ જીને ક્ષમા આપું છું, સર્વ જી મને ક્ષમા આપ. મારે સર્વ સાથે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી.” આવી ભાવના ભાવવાવાળે મનુષ્ય લાંબા સમય સુધી શ્રેષ રાખી શકે જ નહિ. તે તો તે જ દિવસે બીજાને ક્ષમા આપે અને મનમાંથી તેના પ્રત્યેને શેષ કાઢી નાખે.
તે સમજે છે કે આપણું સુખદુઃખમાં બીજાઓ તે નિમિત્ત માત્ર છે. જે આટલું સૂત્ર આપણે કાયમ સ્મરણમાં રાખીએ તે આપણને પડેલા દુઃખ માટે દુખ આપવાના કારણભૂત બનેલા જીવ પ્રત્યે પણ આપણને દ્વેષ થાય નહિ; કારણ કે નિમિત્ત ઉપર દ્વેષ રાખવાથી લાભ શ? આપણું દુઃખના મૂળ કારણભૂત આપણે પોતે જ છીએ.
વળી એક બીજો વિચાર પણ દ્વેષ દૂર કરવામાં કારણ ભૂત બની શકે. દરેક આત્મા પોતે નિર્મળ છે, આપણને જે કઈ દોષ જણાતો હોય તો તેની પ્રકૃતિને છે, માટે જે આપણે પ્રકૃતિને વિચાર નહિ કરતાં તેની પાછળ રહેલા આત્માને ખ્યાલ લાવીએ તો આપણને દરેક જીવ ઉપર પ્રેમ થાય અને શ્રેષમાત્ર આપણું હૃદયમાંથી ચાલ્યા જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org