________________
૬૬.
दानं भोगो नाशः, त्रितयो गतयो भवंति वित्तस्य । यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति ॥
ધનના ત્રણ માર્ગ છે—દાન, ભાગ અને નાશ. જે દાનમાં આપતા નથી અથવા જાતે તેના ઉપભેાગ કરતા નથી તેને વાસ્તે ત્રીજી ગતિ ખુલ્લી છે.
પવિત્રતાને પંથે
*,
જે મનુષ્યને શાશ્વત અને ક્ષણિક વસ્તુઓ વચ્ચેના વિવેક હાતા નથી તે પચેંદ્રિયની તૃપ્તિમાં પેાતાનું સ સામ વાપરે છે; અને તેથી જે દ્વારા તે ઇન્દ્રિયાના વિષયે ભાગવી શકે તે ગ્રહણ કરવાને લલચાય છે, અને તે ઇન્દ્રિયતૃપ્તિને અથે દુનિયાની વસ્તુ મેળવવાનું સાધન જે ધન તે મેળવવા પ્રયત્ન કરે છે. પણ આપણને વિચાર તથા અનુભવથી જણાય છે કે ઇન્દ્રિયજન્ય સુખ શાશ્વત નથી, દુ:ખથી ભરપૂર છે, માટે જે આપત્તિથી ભરપૂર હાય તે ખરી સંપત્તિ કહી શકાય જ નહિ. એક કવિએ કહ્યું છે કે—
જે સુખમાં ફ઼િર દુ:ખ વસે, સા સુખ હ દુ:ખરૂપ; જે ઉત્તંગ ફ઼િર ગીર્ પડે, સો ઉત્તંગ નહિ ભવત્કૃપ.
Jain Educationa International
ત્યારે શું ધન સુખનું સાધન છે? ધન એ સુખનું સાધન છે, પણ ધન એકલું જ સુખનું સાધન નથી. જો ધનવાન પુરુષા સાથી વિદ્વાન અને સૌથી સદ્ગુણી હાય તે તેમ માનવામાં કાંઈ પણ ખાધ નથી, પણ વસ્તુત: તેમ નથી. મનુષ્ય પાતે ધનવાન થાય તે માટે કંગાલ સ્થિતિમાં રહે છે. તેઓ ધનને સાધન તરીકે નહિ ગણતાં સાધ્ય તરીકે ગણે છે. આ જ મેટી ભૂલ છે. આપણી
For Personal and Private Use Only
www.jainelibrary.org