________________
પ્રાણાતિપાવિરમણ
૧૧
સારી રીતે ખેલાવી જોઇએ, તે અન્યાયયુક્ત નહિ પણ ન્યાયયુક્ત હાવી જોઇએ, તે અપ્રિય નહિ પણ પ્રિય હાવી જોઇએ, તે અસહ્ય નહિ પણ સત્ય હાવી જોઇએ, જે વાણી પેાતાને પશ્ચાત્તાપ ઉપજાવતી નથી તેવી વાણીના જ ઉચ્ચાર કરવા લાભદાયક છે.
મનુષ્ય, શરીરથી ર્હિંસા ન કરે, વચનથી પણ કાઇને નુકસાન ન કરે, છતાં જો તેના મનમાં ખીજાનું અશુભ કરવાની વૃત્તિ હૈાય તે તે મનડે પણ હિંસા કરે છે.
મનથી પાપકર્મ બંધાય છે અને મનથી પાપકમ છૂટે છે, તેના પર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્દષ્ટાન્ત જૈન આલમને સુવિદિત છે. પેાતાના મનના શુભ ભાવવડે તે સ્વર્ગ પ્રાપ્તિને ચાગ્ય થયા, મનના અશુભ પરિણામરે ખીજાઓને મારવાની પ્રબળ ઇચ્છા કરવાથી નરકના દુ:ખા ભાગવવાને પાત્ર બન્યા અને ઘેાડા જ સમયમાં તે અશુભ વિચારાને દૂર ફેંકી દઇ પેાતાની ખરી સ્થિતિનું ભાન લાવી આત્મસ્વરૂપના વિચાર કરતાં કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવા સમ થયા. આ ત્રણે સ્થિતિમાં મન એ જ માટુ કારણ છે, માટે મનથી ખીજાનું અશુભ ચિતવવુ, ખીજાને દુ:ખ થાય એવી ભાવના ભાવવી એ પણ હિંસા છે; કારણકે મન વ મનુષ્યાળાં હારળ ધમોક્ષયોઃ | ‘ મન એ જ મનુષ્યોને અંધ અને મેાક્ષનુ કારણ છે.’ વળી આ સ્થળે એ પણ વિચારવા જેવું છે કે જે મનમાં હોય તે બહાર આવ્યા વિના રહેતું નથી. દરેક કાર્યના પિતા વિચાર છે. વિચાર ઘટ્ટ થતાં તે કાર્યરૂપે પરિણમે છે, માટે જે મનુષ્યના હૃદયમાં ખીજાનું ખરું કરવાની ભાવના હશે, તે મનુષ્ય વહેલા કે મેાડા
।
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only