________________
પવિત્રતાને પંથે
કરે છે. ક્રોધ એ અગ્નિ સમાન છે. તે પ્રથમ તે જ્યાં તેને ઉભવ થાય છે ત્યાં તેને જ બાળે છે, અને પછી બીજા મનુષ્યોને નુકશાન કરે છે. ક્રોધમાં બોલાયેલાં વચને વાસ્તે, અથવા તે સમયે કરાયેલાં કાર્યો વાસ્તે મનુષ્ય પાછળથી ગમે તેટલે પશ્ચાત્તાપ કરે, પણ તેથી કાંઈ લાભ થાય નહિ. તે વખતે મનુષ્ય મન ઉપરને સંયમ ખાઈ બેસે છે અને ઘણું જન્મ સુધી રખડાવે તેવા કર્મો બાંધે છે. મનની શાંતિ
ઈ બેસતાં શરીર પર તેની અસર થવા લાગે છે, આંખે લાલચેળ થાય છે, મોં પર રતાશ આવી જાય છે, મુખમાંથી દીર્ઘ શ્વાસ નીકળે છે, હાથ પગ પછાડા મારે છે અને લેહી ઉકળીને ઝેરી બની જાય છે. તેથી છેડા સમયમાં મનુષ્યનું માથું દુખવા આવે છે. ક્રોધ કર્યા પછી કેટલાક કલાક સુધી કાંઈ પણ ચેન પડતું નથી અને આથી બીજાઓ સાથે જે વેર બંધાય છે તેનાં ફળ આ ભવમાં ભેગવવાં પડે છે, એટલું જ નહિ પણ આગામી ભવમાં પણ તેનાં ફળે ગવવા પડે છે.
આ દોધની પણ ત્રણ સ્થિતિઓ છે. પ્રથમ તે પિતાને કાંઈ પણ નુકશાન થયું એટલે મનુષ્ય સામી
વ્યક્તિ પર પિતાને રેષ કાઢે છે. મનુષ્ય ધીમે ધીમે તેના નુકશાને અનુભવે છે, અને તેમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. તે હવે પિતાને થયેલા નુકશાન વાતે કાંઈ પણ બોલતો નથી. પણ જે બીજે મનુષ્ય ત્રીજા પુરુષને દુઃખ દે, અથવા નુકશાન કરે તે તેને પિત્તો ઉછળે છે. આ ક્રોધને શાસ્ત્રકારે પ્રશસ્ત ક્રોધ ( noble
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org