________________
પવિત્રતાને પથે
કાંઈ ઓછું સત્વ હોય છે તે જ મનુષ્ય બાપદાદાઓની કીર્તિ ઉપર પિતાની મહત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે.
ઐશ્વર્ય મદ–પિતાના વૈભવનો–પોતાને મળેલી સત્તાને મદદ કરે તે પણ એક પ્રકારની મૂર્ખતા છે. કલેકટર આખા શહેરના અમલદારે કરતાં મેચ્યો હોય, પણ ગવર્નરની અપેક્ષાએ તેની સત્તા કાંઈ હિસાબમાં નથી. તેમ ગવર્નર આખા ઈલાકા પર રાજ્ય કરે, પણ વાઈસરોયની અપેક્ષાએ તેની સત્તા છાયામાં પડી જાય છે. અને મહારાજાને વિચાર કરતાં વાઈસરોયનો અધિકાર ગણપદ ધારણ કરે છે. આ રીતે એશ્વર્ય–સત્તાની બાબતમાં ઉપરના દરજજાના સત્તા ધારીઓ જોતાં મનુષ્યને મદ ગળી જાય છે.
રૂપમદ–આપણું સંદર્ય ગમે તેવું હોય, તે પણ વિશેષ રૂપવાનેની સુંદરતા આગળ તે ગૌણ પડી જાય છે, અને આ રૂપ બદલાતાં વાર લાગતી નથી. યુવાવસ્થામાં જણાઈ આવતું રૂપ વય વધતાં બદલાવા લાગે છે અને જ્યાં રેગ થયો કે સાંદર્ય નષ્ટ થતાં વાર લાગતી નથી. જ્યાં સ્થિતિ આવી છે ત્યાં કયે સુજ્ઞ મનુષ્ય રૂપને માટે અભિમાન કરે ?
તપમદ–હાલના સમયમાં મનુષ્ય થોડું ઘણું વિશેષ તપ કરે એટલે અભિમાન કરે છે. પણ પ્રાચીન સમયનો વિચાર કરે અને કેટલા કેટલા મહિના અને કેટલાંક વર્ષો સુધી પણ જી તપશ્ચર્યા કરતા હતા, તેને જે મનુષ્ય ખ્યાલ લાવે તે આ તપને લીધે ઉત્પન્ન થતો તેને મદ ઉતરી જાય.
બળીમદ–જે આપણને આપણા શરીરબળને મદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org