________________
પ૪.
પવિત્રતાને પંથે મોટામાં મોટું અજ્ઞાન છે, માટે જ્ઞાનને મદ તે કદાપિ કરે નહિ. કવિ ટેનિસન લખે છે કે –
Let knowledge grow from more to more But more of reverence in us dwell. * આપણે ભલે વિશેષ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ તે જ્ઞાન સાથે આપણામાં પૂજ્યભાવ આવે જોઈએ. આપણું કરતાં જ્ઞાનમાં આગળ વધેલાઓ પ્રત્યે પૂજ્યભાવ આવતાં આપણામાં શિષ્યવૃત્તિ-નમ્રતા જાગ્રત થશે.
હવે અભિમાનના ગેરફાયદા વિચારીએ.
સૌથી મટે ગેરફાયદો એ છે કે અભિમાની મનુષ્ય વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે પિતાના માની લીધેલા સર્વજ્ઞપણમાં મૂંઝાય છે, એટલે તેને પિતાને જ માટે ગેરલાભ થાય છે. તે કોઈને પણ વિનય કરી શકતું નથી. આ રીતે જ્ઞાનપ્રાપ્તિનું ઉત્તમ સાધન તેની પાસે નહિ હોવાથી તે બીજાઓની કૃપા મેળવી શકતો નથી. તેને મિત્ર કઈ થતું નથી, તેથી પાસે પૈસા હોય કે સત્તા હોય તે લોકે તેવા મનુષ્યની ખુશામત કરે, તેની રૂબરૂમાં તેના કહેવાની હાજી હા કરે પણ તે તેના ખરા ભક્ત કે પ્રેમાળ મિત્ર થાય નહિ. અર્થાત્ અભિમાની મનુષ્ય અતડે રહે છે, કોઈ તેને ખરા જીગરથી હાતું નથી, એટલું જ નહિ પણ તે ઘણું શત્રુઓ બનાવે છે. તે ગમે તેવા કામો કરીને પિતાનું માન સાચવવા મથે છે. પિતાની પાસે ધન ન હોય તો કરજ કરીને પણ ધન ખરચશે, અને પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org