________________
ક્રોધિવહ્મણ
૪૩
છે, કારણ કે ત્રીજી સ્થિતિમાં તેને રાકવા−તેનું નિવારણ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. અને ચાથી સ્થિતિના ક્રોધને સવલન' કહેવામાં આવે છે. સંજવલન ક્રોધ તણખલાના અગ્નિ જેવા મંદ હાય છે. તે દેખાવમાં ભારે લાગે છે પણ ઘેાડા સમય પછી તેનું બળ રહેતું નથી. અર્થાત્ જે ક્રોધ પ્રતિકૂળ પ્રસંગા મળતાં ઉદ્ભવે, પણ ઘેાડી વારમાં શાંત થઈ જાય તેવા છે. બધી જાતના ક્રાધ સ્વભાવે ખાટા છે, છતાં તેનું ઉગ્રપણું જેમ બને તેમ એછું થાય તેવા પ્રયત્ન કરવા કારણ કે કના અંધ મનના પિરણામ ઉપર છે માટે જો મનના પરિણામ બહુ તીવ્ર હશે તે આ ક્રોધનું પરિણામ પણ ઘણું જ માઠું આવશે.
હવે આપણે ક્રોધના કેટલાક ગેરલાભ વિચારીએ. ક્રોધ ઉત્પન્ન થતાં મનની શાંતિના નાશ થાય છે. ક્રોધી મનુષ્યની વિચાર કરવાની શક્તિ ચાલી જાય છે. ભગવદ્ગીતાંમાં કહ્યું છે કેઃ—
क्रोधाद् भवति संमोहः, संमोहात्स्मृतिभ्रमः । स्मृतिविभ्रमात् बुद्धिनाशः, बुद्धिनाशात्प्रणश्यति ॥
*
ક્રોધથી વિવેકશક્તિ ચાલી જતાં સમા થાય છે, અને તે સમાહથી મરણુશક્તિમાં ભ્રમ થાય છે, અને સ્મૃતિને ભ્રંશ થવાથી બુદ્ધિના નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય સર્વ પ્રકારે નાશ પામે છે. ક્રોધથી ઘણા સમયની તપશ્ચર્યા પણ નાશ પામે છે. યાગીએ પણ ક્રોધને વશ થઇ, નહિ કરવા ચેાગ્ય કામેા કરે છે, નહિ મેલવા ચેાગ્ય વચના મેલે છે અને નહિ વિચારવા ચેાગ્ય વિચારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org