________________
કોવિરમણ
ચલ્યો અને તે ગજસુકુમાલની શોધમાં નીકળે. સ્મશાનમાં ગજસુકુમાલ એકાગ્ર ધ્યાનથી શુદ્ધ કાર્યોત્સર્ગ સ્થિતિમાં ઊભા હતા ત્યાં તે આવી પહોંચે. તેણે પોતાને કે પ્રકટ કરવા અને તેમના પર વેર લેવા તેમના માથા પર ચીકણી માટીની પાળ કરી અને મશાનમાંથી ધગધગતા અંગારા લાવી તેમના માથા પર મૂક્યા. તેમાં કેટલાક લાકડાના કકડા નાખ્યા, એટલે તાપ સપ્ત થયે. આથી ગજસુકુમાળને કમળ દેહ બળવા લાગે. સોમિલ જાતે રહ્યો. આ સમય એ હતો કે ગજસુકુમાળના કાધનો પાર ન આવે, છતાં તે મહાનુભાવ જીવે સોમિલ પર જરા પણ કેધ ન કરતાં પોતાના પૂર્વ કર્મોના વિપાકરૂપ આ સ્થિતિને કલ્પી સમભાવથી આ પ્રમાણે વિચાર કર્યો-“હે જીવ જે તું એની પુત્રીને પર હેત તે પહેરામણુમાં તને ? તે પાઘડી બંધાવત, એ પાઘડી થડા વખતમાં નાશ પામત, પણ આ તો તેણે એવી પાઘડી બંધાવી કે જે મેક્ષપુરીમાં જવા માટે મને મદદગાર નીવડશે.” આ પ્રમાણે વિચાર કરી જરા પણ મનની સ્થિરતામાં ભંગ થવા દીધું નહિ. તેના પરિણામે શાસ્ત્રો કહે છે તેમ તેમણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું.
આટલાં ઘોર દુઃખે દેનાર પર ક્ષમા રાખનારા આ ગજસુકુમાળનું દષ્ટાંત યાદ કરી આપણે બીજાઓ પ્રત્યેઆપણને દુખ દેનારા પ્રત્યે ઉદારભાવ રાખ.
જ્યારે સામા મનુષ્ય આપણું બગાડયું હોય, તે વખતે તેના પ્રત્યે ક્ષમા રાખવામાં મોટામાં મેટે વિજય છે. તત્ત્વજ્ઞાની સેનેકા લખે છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org