________________
પવિત્રતાને પંથે
અસત્યના મોટામાં માટે દોષ એ છે કે જ્યાં અસત્ય જણાયું ત્યાં તે કહેનાર ઉપર લેાકેા અવિશ્વાસની નજરથી જુએ છે. તેની બીજી ખરી વાતે પ્રત્યે પણ લેાકાને અશ્રદ્ધા પ્રકટે છે. વ્યાપારીએ લાખા રૂપીઆના માલ ધીરે છે તે પણ સામાની સાખ અથવા આબરૂથી. આખરૂ અથવા સાખ અસત્યથી નાશ પામે છે. કેટલાક મનુષ્ય તાલમાપમાં એછું આપે છે અથવા વિશેષ લે છે. કેટલાક જૂઠા દસ્તાવેજો લે બનાવે છે અથવા ખેાટી સાક્ષીએ પૂરે છે. કેટલાક જમીન, જનાવર અથવા કન્યાની લેવડદેવડમાં અસત્ય ખેલે છે. વ્યાપારરાજગારમાં તેા જૂઠા સમ ખાવા એ તેા કેટલાક વ્યાપારીઓને સહજ થઇ પડ્યું છે. વારવાર અસત્ય ખેલવાથી લેાકેાના મનની સ્થિતિ એવી અધમ બની જાય છે, તથા તેમના અંત:કરણ એવાં ખુઠ્ઠાં-લાગણી વગરનાં-થઇ જાય છે કે પેાતે આ અસત્ય ખેલે છે તેનું પણ તેમને ભાન હેાતુ નથી, તેા પછી તે ખેાલવાથી પેાતાના આત્માનું અહિત થાય છે તેના તા ખ્યાલ જ કયાંથી આવે ?
૧૪
લેકામાં અસત્ય બાલવાના રિવાજ છે, એ માન્યતાને લીધે કાઇ પણ માલ વેચનાર પર ખીજાઓને વિશ્વાસ આવતા નથી. તેથી એક વસ્તુ ખરીદવાને મનુષ્યને અનેક દુકાને ભમવું પડે છે, છતાં પણુ પાત્તે કદાચ છેતરાયા હશે અવા મનમાં સંશય રહ્યા કરે છે. વળી આ રીતે વસ્તુએ ખરીદતાં સમય અને શક્તિના કેટલેા નકામા વ્યય થાય છે તે કયાં લેાકેા નથી જાણતાં કે નથી સમજતાં ?
મૃષાવાદ–અસત્ય કેવી રીતે અને શા કારણેાથી એલાય છે, તેના કેટલાક દાખલાએ વિચારીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org