________________
શબ્દ અને અનુમાનની કારણસામગ્રીને ભેદ कुतोऽन्वयग्रहणम् ? उत्पन्नायां त्वर्थबुद्धौ किमन्वयग्रहणेनेति नैष्फल्यम् । तत्पूर्वकत्वे तु पूर्ववदितरेतराश्रयम् । एतेन व्यतिरेकग्रहणमपि व्याख्यातम् ।
18. અનવય અને વ્યતિરેક એ બંને પણ ઘટાવવા મુશ્કેલ છે, કારણ કે દેશમાં અને કાળમાં શબ્દ અને અર્થને અય છે જ નહિ. જે દેશમાં શબ્દ હોય છે ત્યાં અર્થ હેત નથીજેમકે ત્રિાએ કહ્યું છે કે મુખમાં શબ્દ જણાય છે અને ભૂમિ ઉપર અર્થ. અમને નિયાયિકોને તો કર્ણકાશરૂપ શ્રેત્રમાં શબ્દ જણાય છે – પણ એની ચર્ચા કરવાની જરૂર નથી. વળી જે વખતે શબ્દ હોય છે તે વખતે અર્થ હોતો નથી. અત્યારે યુધિષ્ઠિર ન હોવા છતાં યુધિષ્ઠિરશબ્દ અસ્તિત્વ ધરાવે છે. શબ્દ અને અર્થના અન્વયને અભાવ હોવા છતાં તેમનાં જ્ઞાને વચ્ચેના અન્વયનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવે છે. તેની સામે કહેવું જોઈએ કે શું અર્થજ્ઞાન ઉત્પન્ન થતાં અન્વયનું ગ્રહણ થાય છે કે અર્થશાન ઉત્પન્ન ન થયું હોય ત્યારે ? અર્થજ્ઞાન ઉત્પન્ન ન થયું છે ત્યારે તે અર્થ જ્ઞાનને જ અભાવ હોઈ શબ્દજ્ઞાન અને અર્થજ્ઞાનના અવયનું ગ્રહણ કયાંથી થાય? અર્થજ્ઞાન ઉત્પન્ન થયા પછી તો શબ્દજ્ઞાન અને અર્થજ્ઞાનના અવયના ગ્રહણની જરૂર જ રહેતી નથી. અર્થજ્ઞાનપૂર્વક, શબ્દજ્ઞાન અને અર્થજ્ઞાનના અન્વયનું ગ્રહણ માનતાં પહેલાંની જેમ ઇતરેતરાજયદેવ આવે. આ નિરૂપણ દ્વારા વ્યતિરેકના ગ્રહણનું વિવેચન પણ થઈ ગયું.
19. नन्वावापोद्वापद्वारेण शब्दार्थसम्बन्धे निश्चीयमाने उपयुज्यते एवान्वयव्यतिरेको, यथोक्तम् 'यत्र योऽन्वेति यं शब्दमर्थस्तस्य भवेदसौ' इति [श्लो. वा. ७. १६०] । सत्यमेतत् । किन्तु समयबलेन सिद्धायामर्थबुद्धौ समयनियमार्थावन्वयव्यतिरेको शब्दे, नान्वयव्यतिरेककृता च धूमादेरिवाग्नेः ततोऽर्थबुद्धिः । अपि च
धूमादिभ्यः प्रतीतिश्च नैवावगतिपूर्विका । इहावगतिपूर्वैव शब्दादुत्पद्यते मतिः ॥ स्थविरव्यवहारे हि बालः शब्दात् कुतश्चन ।
दृष्ट्वाऽर्थमवगच्छन् तं स्वयमप्यवगच्छति ।। यत्राप्येवं समयः क्रियते 'एतस्माच्छब्दादयमर्थः त्वया प्रतिपत्तव्यः' इति तत्रापि प्रतीतिरेव कारणत्वेन निर्दिष्टा द्रष्टव्या । तस्मादन्यो लिङ्गलिङ्गिनोरविनाभावो नाम सम्बन्धः, अन्यश्च शब्दार्थ योः समयापरनामा वाच्यवाचकभावः सम्बन्धः प्रतीत्यङ्गम् । एवंविधविषयभेदात् सामग्रीभेदाच्च प्रत्यक्षवदनुमानादन्यः शब्द इति सिद्धम् । - 19. શંકાકાર – તેના (શબ્દના) હેતાં તે (અર્થ) હોય છે અને તેને (શબ્દ) દૂર કરતાં તે (અર્થ) દૂર થાય છે એ હકીક્તને આધારે શબ્દ-અર્થના સંબંધને નિશ્ચય થત હોઈ અન્વય-વ્યતિરેક ઘટે છે, જેમકે કહ્યું પણ છે કે જયાં જે અર્થ શબ્દને અનુસરે છે ત્યાં તે અર્થ તે શબ્દને અર્થ બનશે જ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org