________________
સન્નિવેશહેતુપરીક્ષા
परिच्छेदवेलायामेव वह्निरुष्णोऽपि कृतक इति हृदयपथमवतरति, तद्वर्जं तु व्याप्तौ गृह्यमाणायां ततो हेतोः षण्ढादिव पुत्रजननमघटमानमेव साध्यानुमानमिति ।
૧૦૪
177. ખીજા કેટલાક (અર્થાત્ મીમાંસકેા) માને છે કે અદૃષ્ટાત સ્થાવર વગેરે વ્યભિચાર સ્થાનેાને શેાધવાની શી જરૂર છે? પૃથ્વી વગેરે સાથે જ અહી* વ્યભિચાર થાય છે, કારણ કે તેની (=સન્નિવેશવિશિષ્ટવહેતુની) કૃિતકત્વ સાથેની] વ્યાપ્તિનું ગ્રહણુ જ ટા પામે છે, જ્યારે વ્યાપ્તિ ગ્રહાય છે ત્યારે બધા સપક્ષા અને વિપક્ષેાને વિચારણામાં લઈને પછી ગ્રહાય છે. ત્યારે જ ‘જે જે સન્નિવેશશિષ્ટ છે તે તે બુદ્ધિમત્સક છે' એ પ્રમાણે ગ્રહાય છે અને તેથી તેના ગ્રહણ વખતે જ સન્નિવેશવાળા છતાં કશૂન્ય એવાં રીલ વગેરે મનમાં આવે છે, ઉદાહરણ, કૃતકત્વહેતુથી વહ્નિની અનુષ્ટુતાનું અનુમાન કરતી વખતે ‘જે જે કૃતક છે તે તે અનુષ્ટુ છે' એવી વ્યાપ્તિનું ગ્રહણુ જ્યારે કરીએ છીએ ત્યારે જ વહ્નિ ઉષ્ણુ હાવા છતાં કૃતક છે એ હકીકત મનમાં આવે છે. [વ્યાપ્તિના ધાત કરનાર આ જે હકીકત મનમાં સ્ફુરે છે] તેને અવગણીને વ્યાપ્તિનું ગ્રહણ કરવામાં આવે તા જેટલું નપુ*સક દ્વારા પુત્રાત્પાદન અઘટમાન છે તેટલું તે હેતુ (=સન્નિવેશવિશિષ્ટત્વહેતુ) દ્વારા સાજ્યનુ' (=કત્વનું') અનમાન કરવુ' અટમાન બની રહે છે.
178. तदेतदनुपपन्नम् विशेषोल्लेख रहित सामान्यमात्रप्रतिष्ठितस्य व्याप्तिपरिच्छेदस्यानुमानलक्षणे निर्णीतत्वात् । अग्न्यनुष्णताऽनुमाने हि न व्याप्तिग्रहणप्रतिघातादप्रामाण्यमपि तुं प्रत्यक्षविरोधादित्युक्तमेतत् । अपि चायं पृथिव्यादौ कर्त्रनुमाननिरासप्रकारः 'शब्दाद्युपलब्धयः करणपूर्विकाः, क्रियात्वात्, छिदिक्रियावत्' इत्यत्र श्रोत्रादिकरणानुमानेऽपि समानः । प्रतिबन्धावधारणवेलायामेव करणशून्यानां शब्दाद्युपलब्धिक्रियाणामवधारणात् ताभिरेव व्यभिचारात् । पक्षेण च पृथिव्यादिना व्यभिचारचोदनमत्यन्तमलौकिकम् ।
178. નૈયાયિક-આ આપત્તિ ઘટતી નથી કારણ કે અનુમાનના લક્ષણુ વખતે એ નિગ્ય કરવામાં આવ્યા છે કે કાઈ પણ વિશેષ દૃષ્ટાંતના ઉલ્લેખ વિના કેવળ સામાન્યા વચ્ચે જ વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. અગ્નિની અનુષ્ટુતાના અનુમાનમાં, વ્યાપ્તિહણુમાં પ્રતિષ્ઠાત આવવાથી અપ્રામાણ્ય નથી આવતુ. પરંતુ પ્રત્યક્ષના વિરોધથી અપ્રામાણ્ય આવે છે એ અમે જણાવી ગયા છીએ.
વળી, પૃથ્વી વગેરેના કર્તાના અનુમાનના નિરાસ કરવાના પ્રકાર શ્રેત્ર વગેરેના કરણ હૈવાના આ અનુમાનને—શબ્દ વગેરેનું જ્ઞાન કરણપૂર્વક છે, કારણ કે જ્ઞાન ક્રિયા છે, છેદનક્રિયાની જેમ’—પણુ સમાનપણે લાગુ પડે છે કારણ કે [‘જે જે ક્રિયા છે તે કરણુ પૂરક છે' એવી] વ્યાપ્તિના ગ્રહણ વખતે જ, કરણ વિના થતી શબ્દના જ્ઞાનની ક્રિયા મનમાં નિશ્ચિતપણે આવતી હોઈ તેમના વડે જ વ્યભિચાર થશે. પૃથ્વી વગેરે પક્ષને અડુસીને વ્યભિયારદેષી આપત્તિ આપવી અત્યંત લેાકવિરુદ્ધ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org