________________
૧૨૪ વૃદ્ધ વ્યવહાર દ્વારા થતું શબ્દાર્થ જ્ઞાન શબ્દનિત્યવસાધક
तथा हि 'गां शुक्लामानय' इत्येकवृद्धप्रयुक्त शब्दश्रवणे सति चेष्टमानमितरं वृद्धम वलोकयन् बालस्तटस्थः तस्यार्थप्रतीति तावत्कल्पयति, आत्मनि तत्पूर्विकायाश्चेष्टाया दृष्टत्वात् । प्रमाणान्तरासन्निधानादेतद्धप्रयुक्तशब्दसमनन्तरं च प्रवृतेः तत एव शब्दाकिमप्यनेन. प्रतिपन्नमिति मन्यते । ततः क्षणान्तरे तमर्थ तेन वृद्धेनानोयमानमुपलभमान एवं बुध्यते - अयमर्थोऽमुतः शब्दादनेनावगत इति । स चार्थोऽनेकगुणक्रियाजातिन्यक्त चादिरूपसंकुल उपलभ्यते । शब्दोऽप्यनेकपदकदम्बकात्मा श्रुतः । तत्कतमस्य वाक्यांशस्य कतमोऽथांशो वाच्य इत्यावापोद्वापयोगेन बहुकृत्वः शृण्वन् गुणक्रियादिपरिहारेण गोत्वसामान्यमस्मन्मते त्वन्मते वा तद्वन्मानं गोशब्दस्याभिधेयं निर्धारयતીતિ |
एवं दीर्घावसापेक्षसंबन्धाधिगमावधि । - शब्दस्य जीवितं सिद्धमिति नाशुविनाशिता ।।
209. તેથી આવા અહેતુઓ શબ્દની અનિત્યતા પુરવાર કરતા નથી. પરંતુ શબ્દની નિત્યતા પુરવાર કરવા પલી અર્થોપત્તિને અમે સ્વીકારીએ છીએ. અર્થને જાણવા માટે શબદનું ઉચ્ચારણ ઈચ્છવામાં આવે છે. હવે જે ઉચ્ચાર્યા પછી શબ્દ તરત જ નાશ પામી જતો હોય તે તે અર્થનું જ્ઞાન કરાવી શકે નહિ. કેમ ?] અહીં શબ્દ દ્વારા અર્થનો બંધ કરાવનારાઓ બધા જ નિર્વિવાદ સ્વીકારે છે કે જે શબ્દને તેના અર્થ સાથેનો સંબંધ જ્ઞાત નથી તે શબ્દ અર્થને વાચક નથી. તે સંબંધનું જ્ઞાન વડીલ અને વ્યવહાર દ્વારા થતું હોઈ તે સંબંધને લાંબા કાળ વિના જાણો શક્ય નથી. આને સમજાવીએ છીએ. ‘શુકલ ગાયને લાવે” એમ એક વડીલ બેલેલા શબ્દો સાંભળીને તરત જ શરીરચેષ્ટા કરતા બીજ વડીલને જોતે તટસ્થ બાળક તે શબ્દોના અર્થની [બીજા વડીલને થયેલ] પ્રતીતિની ક૯૫ના કરે છે, કારણ કે પોતાની બાબતમાં પણ જ્ઞાનપૂર્વક શરીરચેષ્ટાને તેને અનુભવ છે. વળી બીજું કઈ પ્રમાણુ શરીરચેષ્ટાની સનિધિમાં અર્થાત અનાર પૂવે નથી અને વડીલે બેલેલા શબ્દો પછી તરત જ પ્રવૃત્તિ થઈ છે એટલે પેલા શબ્દમાંથી જ કંઈક એણે જાવું છે એમ તે માને છે. પછી ક્ષણન્તરે તે વડીલને પેલે અર્થ (=વસ્તુ) લાવતા દેખતાં તે સમજી જાય છે કે આ અર્થને આ શબ્દમાંથી તેણે જાણ્યા હશે અને તે અર્થ તે અનેક ગુણ, ક્રિયા, જાતિ, વ્યક્તિ વગેરે રૂપથી ખચિત જણાય છે વાક્રય પણ અનેક પદેના સમુચચયવાળું સંભળાય છે. તેથી કયા વાક્યાંશને કર્યો વાસ્વાર્થ એ પ્રશ્ન તેને ઊઠે છે. પછી આવા૫ (અમુક વાકયાંશનો પુનરુક્તિ) અને ઉદ્દવાપ (અમુક વાક્યાંશની અપુનરુક્તિ, સાથે વાક્યને વરંવાર સાંભળતાં ગુણ, ક્રિયા, વગેરના પરિવાર દ્વારા અમારા મતે ગેવસામાન્યને અને તમારા મીમાંસકાના મતે જતિવિરિષ્ટ વ્યક્તિ માત્રને “ગ” શબ્દના વાવાર્થ તરીકે તે નિર્ણય કરે છે. આમ શબ્દાર્થ સંબંધનું જ્ઞાન થવા માટે જરૂરી દીધું કાળની અવધિ જેટલું લાંબુ આયુષ્ય શબ્દનું પુરવાર થયું. તેથી શબ્દ ક્ષણિક નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org