________________
શખાભિવ્યક્તિ પક્ષની દુર્ઘટતા
૧૫ [228. જે કરણને સંસ્કાર થતો હોય તે ખરેખર સવે શબ્દ સંભળાય, અને તે પછી ગકારને માટે જ કરણને સંસ્કાર છે એવો આ નિયમ કયાંથી ? વળો, [શ્રોત્રવતી] નિશ્ચલ સમીરણનું દરીકરણ જ કરણને સંસ્કાર છે. અને આ સંસ્કાર તે તે દેશમાં રહેલ એટલે તેને વિષ છે તે બધાને સાધારણ છે. જેમ પડદે દૂર થતાં પ્રસાર પામેલી દષ્ટિ રંગભૂમિ માં તે સ્થાને રહેલ બધી વસ્તુઓને દેખે છે તેમ શ્રોત્રયાપારના પ્રસારને રંધનાર સમીરણ દૂર થતાં શ્રોત્ર તે દેશમાં રહેલા બધા શબ્દને ગ્રહણ કરનાર બનશે. આકાશને જ આપ શ્રોત્ર કહે છે. તે તે વિભુ અને નિરવવવ છે, એટલે જ્યારે ક્યારે પણ તેને સંસ્કાર થાય ત્યારે બધાયના શ્રોત્રો સંસ્કાર પામી જાય, પરિણામે બધા જ સાંભળ, તેથી બંધરેતરવ્યવસ્થા તૂટી પડે.
229. विषये तु संस्क्रियमाणे तस्यानवयवस्य व्यापिनश्च संस्कृतत्वात्सर्वत्र श्रवणमिति मद्रेष्वभिव्यक्तो गोशादः कश्मीरेष्वपि श्रूयेत । न हि तस्याधारद्वारकः संस्कारः, भाकाशवदनाश्रितत्वात् । आकाशाश्रितत्वपक्षेऽपि तदेकत्वात् । नापि भागशः संस्क्रियते गोशब्दः, तस्य निरवयवत्वात् । उक्तं हि
अल्पीयसा प्रयत्नेन शब्दमुच्चरितं मतिः । यदि वा नैव गृह्णाति वर्णं वा सकलं स्फुटम् ॥ इति [श्ले' वा० स्फोट०१०]
229. વિષય સંસ્કાર પામે છે એમ માનીએ તો તે સંસ્કાર નિરવયવ અને વ્યાપક વિષયને હેઈ તે વિષયનું શ્રવણ બધે જ થાય, એટલે મદ્રદેશમાં અભિવ્યક્ત થયેલ ગશબ્દ કાશ્મીરમાં પણ સંભળાય. આધાર દ્વારા પણ તેને સંસ્કાર ઘટતું નથી કારણ કે આકાશની જેમ તેને પણ કોઈ આધાર નથી. તેને આધાર આકાશ છે એ મતમાં પણ તે (=શબ્દ) એક હેવાથી [આધાર આકાશ દ્વારા તેને સંસકાર ઘટતું નથી.] ગે શબ્દ ભાગશ: પણ સંસ્કાર પામતે નથી કારણ કે તેને ભાગે (= અવયવો) જ નથી. [શબ્દ નિરવયવ છે કારણ કે કહેવામાં આવ્યું છે કે “અહ૫ પ્રયત્નથી ઉચ્ચારવામાં આવેલા વર્ણને શ્રૌત્રપ્રત્યક્ષ કાં તે ગ્રહણ કરતું જ નથી અથવા સકલને ફુટપણે ગ્રહણ કરે છે.”
230. ઉમરસંહારપક્ષે તુ ઢોzથસ્થાથનતિવૃત્તિઃ-સર્વે પ્રબં, સર્વત્ર શ્રવMमिति । न च समानदेशानां समानेन्द्रियग्राह्याणां च भावानां प्रतिनियतव्यञ्जकव्यङ्गयस्वमुपलब्धम् ।
गृहे दधिघटीं द्रष्टुमानीतो गृहमे धिना ।
अपूपानपि तद्देशान् प्रकाशयति दीपकः ।। तस्मात् कृतकपक्षे एव नियतदेशं शब्दस्य ग्रहणं परिकल्पते नाभिव्यक्ति पक्षे इति ।
230. બંનેના સંસ્કારના પક્ષમાં બંને પક્ષના દે રહે છે જ–સર્વ શબ્દનું ગ્રહણ અને શબ્દનું સર્વત્ર શ્રવણુ. જેમને દેશ સમાન છે અને જે સમાન ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હેપી વસ્તુઓની બાબતમાં અમુક વસ્તુ અમુક બંજ થી જ અભિવ્યક્ત થાય એ નિયમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org