________________
શબ્દ સજાતીય શબ્દના સંતાનને ઉત્પન્ન કરે છે
૧ળ
નૈયાયિક-ના, પ્રત્યક્ષ વાયુઓથી અપ્રત્યક્ષ વાયુઓમાં એવી કઈ વિશેષતા હેવાનું પ્રમાણ નથી જેને કારણે પ્રત્યક્ષ વાયુઓ શબ્દનું આવરણ ન કરી શકે જ્યારે અપ્રત્યક્ષ વાયુઓ કરી શકે. જો સગ (અપ્રત્યક્ષ) વાયુએ શબ્દનું આવરણ કરી શકતા હોય તે પુષ્ટ ( પ્રત્યક્ષ) વાયુબે પણ વધુ સહેલાઈથી શબ્દનું આવરણ કરી શકે એ તે સાવ સ્પષ્ટ વાત છે.
293. तस्मातू सजातीयशब्दसन्तानारम्भपक्ष एव युक्त्यनुगुणः । तथा हि सजातीयगुणारम्भिणो गुणास्तावदृश्यन्ते एव रूपादयः । अमूर्ताऽपि च बुद्धिर्बुद्धयन्तरमारभमाणा दृश्यते । देशान्तरेऽपि सैव कार्यमारभते, पथि गच्छतो देवदत्तादेरेकस्मादात्मप्रदेशात्प्रदेशान्तरे बुद्ध्युत्पाददर्शनात् । कार्यारम्भविरतिरपि भवति, अदृष्टाधीनसंसर्गाणां सहकारिणामनवस्थानात् ।
तीव्रणापि शनैरेवमतीव्रारम्भसम्भवः । सीदत्मचिवसामर्थ्यसापेक्षक्षीणवृत्तिना ॥ वीचीसन्तानदृष्टान्तः किञ्चित्साम्यादुदाहृतः ।
न तु वेगादिसामर्थ्य शब्दानामस्त्यपामिव ॥ यत्तु कुड्यादिव्यवधाने किमिति विरमति शब्दसन्तानारम्भ इति, नैष दोषः, निरावरणस्य हि व्योम्नः शब्दारम्भे समवायिकारणत्व तथा दर्शनात् करप्यते, नाकाशमाકસિ |
293. નિષ્કર્ષ એ કે પૂર્વ પૂર્વને શબ્દ ઉત્તર ઉત્તર પિતાની જાતિના શબ્દને ઉત્પન્ન કરી સજા વીર શબ્દના સંતાનને રચે છે એ પક્ષ તર્કસંગત છે. ૨૫ આદિ ગુ પિતાની જાતિ ગુણાને ઉત્પન્ન કરતા જણાય છે જ. અમૂર્ત બુદ્ધિ પણ અન્ય બુદ્ધિને ૩૫ન કરતી દેખાય છે. પિતાના કાર્યને અન્ય દેશમાં પણ તે જ ઉત્પન્ન કરે છે. રસ્તે ચાલતા દેવદત્ત વગેરેની બુદ્ધિની ઉપત્તિ એક આત્મપ્રદેશ ઉપરથી બીજા આત્મપ્રદેશ ઉપર થાય છે. કાર્યોની ઉત્પત્તિ અટકે પણ છે કારણ કે અદષ્ટને લીધે ભેગાં થયેલ સહકારી બે છૂટા પડી જાય છે. એટલે જ તીવ્ર શબ્દ પણ ધીમે ધીમે આમ અતીવ્ર શકને ઉત્પન્ન કરે એ સંભવે છે. જે સહકારીએાના સામર્થની અપેક્ષા શબ્દની ઉત્પાદક શકિત રાખે છે તે સહકારીઓ નબળા પડતાં શબ્દની ઉત્પાદક શકિત ક્ષીણ બની જાય છે. શબ્દસંતાન સાથે વીચીસંતાનનું થડુંક સામ્ય હાઈ વીચીસંતાનનું દૃષ્ટાંત આપ્યું છે અને નહિ કે પાણીની જેમ શબ્દોમાં પણ વેગ આદિનું સામર્થ્ય છે એટલે. “ભીંતની આડને લીધે શા માટે શબ્દના સંતાનની ઉત્પત્તિ અટકી જાય છે ?” એમ જે પ્રશ્ન તમે કર્યો છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે એ દોષ નથી, નિરાવરણુ આકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org