Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ १७६ શબ્દ કાર્ય જ છે इत्थं सन्तानवृत्त्या च शब्दग्रहणसम्भवे । कल्पनाऽल्पतराऽस्माकं न शब्दव्यक्तिवादिनाम् ॥ शाक्यकापिलनिग्रन्थग्रथितप्रक्रियां प्रति । यत्त दूषणमाख्यातमस्माकं प्रियमेव तत् ।। तस्मात् कार्यपक्षे नियतग्रहणोपपत्तेः अभिव्यक्तिपक्षे च तदभावात् कार्य एव शब्द इति स्थितम् । _301. શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એને નિષેધ કરનારા “કારણ કે તે શબ્દ છે? વગેરે જે હેતુઓ મીમાંસકેએ આપ્યા છે તે અપ્રોજક હાઈ સદ્ હેતુઓ નથી. આ રીતે શબ્દોણી દ્વારા શબ્દનું ગ્રહણ સંભવતું હોઈ અમારી કલ્પનામાં લાઘવ છે, શબ્દની અભિવ્યક્તિ માનનારાની કલ્પનામાં લાવવું નથી. તમે મીમાંસકેએ બૌદ્ધ, સખ્ય અને જે પ્રક્રિયાઓમાં દેષ દર્શાવ્યા એ અમને ગમ્યું. નિષ્કર્ષ એ કે શબ્દ કર્યો છે એ પક્ષમાં શખનું ગ્રહણ અમુક જ દેશમાં થાય છે એ વસ્તુ ઘટતી હોઈ અને શબ્દ અભિવ્યકત થાય છે એ પક્ષમાં એ વસ્તુ ન ઘટતી હેઈ શબ્દ કાર્ય જ છે એ સ્થિર થયું. 302 तदिदमुक्तं सूत्रकृता 'आदिमत्त्वादैन्द्रियकत्वात् कृतकवदुपचाराच्चानित्यः शब्दः' इति न्या० सू० २.२.१३] आदिमत्त्वादिति संयोगविभागादीनां शब्दे कारकत्वं, न व्यञ्जकत्वमिति दर्शितम् । अतश्च न प्रयत्नान्तरीयकत्वमनैकान्तिकम् । ऐन्द्रियकत्वादिति कार्यपक्षे एव शब्दस्य नियतं ग्रहणमित्युक्तम् । प्रतिपुरुष प्रत्युच्चारणं च शब्द भेदस्यन्द्रियकत्वादिति वा हेत्वर्थः । तेन प्रत्यभिज्ञादुराशा श्रोत्रियाणामपाकृता भवति । कृतकवदुपचारादिति तीवमन्दविभागाभिभवादिव्यवहारदर्शनात् सुखदुःखादिवदनित्यः शब्द इति दर्शितम् । तथा 'प्रागूर्वमुच्चारणादनुपलब्धेः आवरणाद्यनुपलब्धेश्च" [न्या. सू० २.२.१८] इत्यनेन सूत्रेण शब्दाभावकृतमेव तदग्रहणमिति उक्तम् । न हि स्तिमिता वायवः शब्दमावरी. तुमर्हन्ति। मूर्त हि मूर्तेन व्यववीयते नामूर्तमाकाशादिवत् । न च प्रकृत्यैवाकाशादिवदतीन्द्रियः शब्दः । तस्मात् क्षणिकप्रतीतेस्तत्कालमेव शब्दस्यावस्थानमित्यस्थानहेतारपि नान्यथासिद्धत्वम् । [302. એટલે જ સૂત્રકાર ગતમે આ કહ્યું છે કે “શબ્દને આદિ હેવાને કારણે, તે ઇન્દ્રિયગ્ર હ્ય હોવાને કારણે તેમ જ ઉત્પન્ન વસ્તુની જેમ તેની બાબતમાં વ્યવહાર થતા डावाने ४२२ १५६ मनित्य छे.' (न्यायसूत्र २. २. 13) '१५:मा पाने ॥२२' એમ કહીને દર્શાવી દીધું કે સં યોગ અને વિભાગ શબ્દના ઉત્પાદક છે, અભિવ્યંજક નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194