________________
૧૭૪
નિયાચિકે આપેલ તર્ક ઇતરેતરાશ્રયદોષમુક્ત આકાશાશ્રિત હોવાને કારણે આકાશરૂ૫ શ્રેત્ર દ્વારા તેનું ગ્રહણ થાય, અને અન્ય દેશમાં સંયોગવિમાગથી ઉત્પન્ન થયેલ શબ્દની શ્રોત્રને પ્રાપ્તિ તે શબ્દની સંતતિ (શ્રેણી વિના થાય નહિ, પરિણામે શબ્દ ગુણ છે એ પુરવાર થતાં શબ્દના સંતાનની કલ્પના થઈ શકે છે, અને શબ્દના સંતાનની કલ્પના કરો એટલે શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ ઘટે અને શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ સ્વીકારતાં તેની કર્મથી વ્યાવૃત્તિ થાય અને પરિણામે તે ગુણ છે એ પુરવાર થાય-આમ ઇતરેતરાશ્રયદેષ આવે છે જ. [અર્થાત્ રદ શબ્દને ઉત્પન્ન કરે છે કારણ કે શબ્દ ગુણ છે અને શબ્દ ગુણ છે કારણ કે શબ્દ શબ્દને ઉત્પન કરે છે–આ પ્રમાણે ઇતરેતરાશ્રયદેષ આવે છે.].
297. उच्यते, नोभयत्राप्येष दोषः । श्रोत्रग्राह्यत्वादेव शब्दस्याकाशाश्रितत्वं कल्प्यते, समानजातीयारम्भकत्वं च गुणत्वात् । आकाशैकदेशो हि श्रोत्रमिति प्रसाधितमेतत् । प्राप्यकारित्व चेन्द्रियाणां वक्ष्यते । न चाकाशानाश्रितत्वे शब्दस्य श्रोत्रेण प्राप्तिर्भवति, न चाप्राप्तस्य ग्रहणमिति तदाश्रितत्वं कल्प्यते । एवं समानजातीयारम्भकत्वमपि तत एव श्रावणत्वात् दूरवर्तिनः शब्दस्य श्रवणे सति कल्प्यते, न तु गुणत्वादिति नेतरेतराश्रयत्वम् । कार्यत्वादाकाशाश्रितत्व कल्प्यते इत्येके ।
297. નૈયાયિક-આને ઉત્તર આપીએ છીએ. બંને ઠેકાણે આ દેષ નથી. શ્રોત્રપ્રાા હોવાને કારણે જ શબ્દ આકાશાશ્રિત છે એવું કલ્પવામાં આવે છે અને શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ તે તે ગુણ હોવાને કારણે ક૯પવામાં આવે છે. આકાશને એક ભાગ જ શ્રેત્ર છે એ તે અમે પુરવાર કર્યું છે. ઇન્દ્રિયે પ્રાકારી છે એ અમે [આઠમા આદિનકમાં] પ્રતિપાદિત કરીશું. જે શબ્દ આકાશાશ્રિત ન હોય તે શ્રોત્રને તેની પ્રાપ્તિ ન થાય અને જે શ્રોત્રને તેની પ્રાપ્તિ ન થાય તે શ્રોત્રને તેનું ગ્રહણ ન થાય, એટલે શબ્દને આકાશાશ્રિત ક૯પવામાં આવે છે. એ જ રીતે શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ પણ એના શ્રાવણત્વને કારણે-દૂરવતી શબ્દનું શ્રવણ થતું હોવાને કારણે ક૯૫વામાં આવે છે, ગુણત્વને કારણે નહિ. તેથી ઇતરેતરાશ્રયદોષ આવતું નથી. શબ્દ કાર્ય હેઈ આકાશાશ્રિત છે એમ કેટલીક કાપે છે.
298. નનુ જાર્યવાથrશાશ્રિતરવૈજપનાચાં સવસ્થવેતરેતરાશ્રયે , જાવાदाकाशाश्रितत्वमाकाशाश्रितत्वे सति नियतग्रहणपूर्व पूर्वरीत्या कार्यत्वमिति । नैतदेवम् भेदविनाशप्रतिभासाभ्यामेव कार्यत्वसिद्धेः । किमर्थस्तर्हि नियतग्रहणसमर्थनायायमियान् प्रयासः क्रियते ? नियतग्रहणमपि कार्यपक्षानुगुणमिति दर्शयितुं, न पुनरेषेव कार्यत्वे युक्तिरित्यलं सूक्ष्मेक्षिकया ।
298. મીમાંસક-કાર્ય હેવાને કારણે શબ્દ આકાશાશ્રિત છે એમ ક૫વામાં ઇતરેતરાશ્રયદોષ એમ ને એમ જ રહે છે-કાય હેવાને કારણે શબ્દ આકાશાશ્રિત છે, શબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org