Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ ૧૯૦ શબ્દ ઈશ્વકૃત તેને બૌજી દલીલથી નિત્ય કહી શકાતા હાય તો તે બીજી દલીલાને જ વિચારી કાઢોને; મારા પક્ષ જ સાચે છે, તમારા સર્વથા ખાટા છે' એવુ શા લાભ ? અભિમાન ધરાવવાથી વધુ લાંબુ કહેવાથી સયું, તમે મીમાંસકે શબ્દ નિત્ય છે એવા આગ્રહ છેાડી દા. તર્કના નિયમાને જાણનાર તમે શબ્દ કાય છે એ સ્વીકારા શબ્દ કા હૈાતાં ક્રાન્તદશી, અવિરલકિત, પુરાણપુરુષ ચંદ્રમૌલિ તેનેા કર્તા છે, એમ માનવું યાગ્ય છે. જયંત ભટ્ટે કૃત ન્યાયમંજરીનું ત્રીજું અજ્ઞિક સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194