Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૦ કેય વાયુનું શબ્દાભિવ્યંજકત્વ અસંભવ आकण्ठानद्धनीरन्ध्रचर्मावृतमुखोदितः । शब्दा यः श्रूयते तत्र न कोष्ठयानिलसर्पणम् ॥ कुउयादिप्रतिबन्धेन वायोरप्रसरणं भवद्भिरपि काथतमेव । निर्विवरचर्मपुटोपरुद्धोऽप्यसौ न प्रसरेत् । अपि व सर्वतोनिरुद्धसर्वद्वारस्यापि जठरे गुरगुराशब्दो मन्दाग्नेः श्रयते । अत्र कुतो व्यऊ नकानां कोष्ठ्यपवनानां निस्सृतिः । रोमकूपनिस्सृतानामपि सूक्ष्मतया स्तिमितबाह्यवाय्यपसरणसामर्थ्याभावः । किञ्च मनागपि बहिर्वायौ વાતિ કાકા યાતિ યુરોડ વાહ્ય: પવન વારિ જોવાયોबलीयान् भवतीति कथं तेनापसार्येत ? 291. કઠામાંથી નીકળી બહાર પ્રસરતે વાયુ ચારે બાજુ નિશ્ચલ વાયુને હડસેલે છે એવી જે તમે કલ્પના કરી છે તે તે ખરેખર અલૌકિક છે “અગ્નિનું ધ્વજવલન,વાયુનું તિ ગમન તેમ જ અણુ અને મનનું આકર્મ આ બધું અદષ્ટકારિત છે. એમ જે કહ્યું છે તેને આધારે વાયુઓને સ્વભાવ તિર્ય ગમન કરવાને લેવાથી ઊર્વ દિશામાં અને અદિશામાં શબ્દનું શ્રાવણુપ્રત્યક્ષ જ ન થાય. જયાં સુધી બીજે વેગવાન વાયુ તેને પ્રેરે નહિ ત્યાં સુધી વાય પિતાની સ્વાભાવિક તિર્યફ ગતિ છોડતા નથી. [હકીક્તમાં તે] નીચું મુખ કરી બોલાયેલો શબ્દ પણ ઊર્વ દિશામાં સંભળાય છે અને ઊંચું મુખ કરી બોલાયેલે શબ્દ પણ અદિશામાં નથી સંભાળા એમ નહિ. કદમ્બના ફૂલના જેવા ગોલકાકાર શબ્દ પિતાના જેવા શબ્દોને ઉત્પન્ન કરે એ સંભવે છે. પરંતુ વાયુઓ ગલકાકારે ગતિ કરતા દેખાતા નથી. કાણું વગરના ચામડાથી કંઠ સુધી ઢાંકેલા મુખમાંથી નીકળતા શબ્દ સંભળાય છે પરંતુ ત્યાં કેઠામાંથી વાયુ બહાર નીકળતા નથી. ભીંત વગેરેની બાધાને કારણે વાયુનું પ્રસારણ થતું નથી એમ તે આપે જ કહ્યું છે. કારણ વિનાના ચામડાના પુટથી રંધાયેલ વાયુ પણ પ્રસરે નહિ. વળી, ચારે બાજુથી બધા દ્વારે જેના રુદ્ધ છે એવા મંદાગ્નિ પુરુષના જઠરમાં “ગુડગુડ” શબ્દ સંભાળાય છે. અહીં કાઠાના વ્યંજક વાયુના બહાર નીકળવાનું છે જ કયાં ? રોમછિદ્રોમાંથી બહાર નીકળેલા વાયુઓ એટલા સૂક્ષ્મ હોય છે કે તેમનામાં નિશ્યલ વાયુને હડસેલવાનું સામર્થ્ય જ હેતું નથી. વળી, ઘેડ પણ બહારને વાયુ વાય તે શબ્દનું શ્રવણ ન થાય. બહારને વાયુ દુર્બળ હેવા છતાં પ્રબળ કેષ્ઠય વાયુ કરતાં વધુ બળવાન હોય છે તે પછી કાષ્ઠચ વાયુ તેનું અપસરણું કેવી રીતે કરી શકે ? [292. ગ ga સૂક્ષમા વાયવ: શાવરાર, ને પુનતે પરિદરામાના: श्यामाकलतालास्योपदेशिनो मातरिश्वान इति चेत्, न, विशेषे प्रमाणाभावात् । यं च सूक्ष्मा अपि वायवः तिरोदधति त सुतरां बलीयांसोऽपि विवृणुयुरिति यत्किञ्चिदेतत् । 292. મીમાંસક-શબ્દાવરકારી સૂક્ષ્મ વાયુઓ બીજા જ છે, તેઓ શ્યામાક લતાના લાસ્યનૃત્યને જણવનરા (પેલા) દેખાતા વાયુઓ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194