________________
વર્ણરૂપ ન હોય તેવા શબ્દોનું પ્રત્યક્ષ
१६ शब्दो न तेऽस्त्यवर्णात्मा न शके वर्णसम्भवः ।
न नादवृत्ति शब्दत्वमिति तद्ग्रहण कथम् ॥ 289. શંખ ખાદિ દ્વારા અભિવ્યક્ત થતા શબ્દ શ્રોત્રગ્રાહ્ય છે એ સિદ્ધ કરવા ત્યાં વર્ણરૂપ નહિ એવા શબ્દ નહિ પણ] શબ્દવ સામાન્ય શ્રોત્રમ્રાહ્ય છે એમ જે તમે ४थुछ त ५४ प . सायु , तमे ही नयु सभणयुछे माश्रय (श५६) પિતે પરોક્ષ હેાય ત્યારે તેમાં રહેનાર સામાન્ય(શબ્દત્વનું પ્રત્યક્ષ ( શ્રાવણ પ્રત્યક્ષ) થાય ? તમારા મતે વર્ણ રૂપ નહિ એવા શબ્દનું અસ્તિત્વ જ નથી, શંખમાં વર્ણને સંભવ નથી, વર્ણરૂપ નહિ એવા નાદમાં શબ્દવ સામાન્ય હેતું નથી, તે પછી અહીં શબ્દત્વનું प्रखए (= श्रावय प्रत्यक्ष) थायी रीत ?
290. यत्पुनरिद संप्रधारितं व्यङ्गयकार्यपक्षयोः क्व शब्दग्रहणे गुर्वी कल्पना भवति क्व वा लघ्वीति तदपि मौलप्रमाणविचारसापेक्षत्वादप्रयोजकम् ।
यदि मौलप्रमाणेन साधिता नित्यशब्दता ।
त्वदुक्ता कल्पना साध्वी मदुक्ता तु विपर्यये ।। 290. “શબ્દ વ્યંગ્ય છે અને શબ્દ કાર્ય છે એ બે પક્ષમાંથી ક્યા પક્ષમાં શબગ્રહણની બાબતમાં કપના ગૌરવ છે અને કયા પક્ષમાં કલ્પનાલાઘવ ––એ જે પ્રશ્ન કર્યો છે તે શબક વ્યંગ્ય છે કે કાર્ય છે એ પુરવાર કરવામાં ઉપયોગી નથી કારણ કે તે તે મૂળભૂત પ્રમાણુવિચારસપક્ષ છે. જે મૂળભૂત પ્રમાણથી શબ્દનિત્યતા સિદ્ધ કરવામાં આવે તે તો મારી માન્યતા સારી અને એથી ઊલટું મૂળભૂત પ્રમાણથી શબ્દાનિત્યતા સિદ્ધ કરવામાં આવે તે અમારી માન્યતા સારી.
291. कोष्ठयेन च बहिः प्रसरता समीरणेन सर्वतः स्तिमितमारुतापसरणं क्रियते इत्येतदेव तावदलौकिक कल्पितम् । “अग्नेरूप्रज्वलन वायोस्तिर्यग्गमनमणुमनसोश्चायं कर्मेत्यदृष्टकारितानि" इति (वै० सू० ५. २. १४ ] मरुतां तिर्यग्गमनस्वभावत्वादूर्ध्वमधश्च शब्दश्रवणं न भवेत् ।
यावन्न वेगिनाऽन्येन प्रेरितो मातरिश्वना । तावन्नैसर्गिको वायुन तिर्यग्गतिमुज्झति ॥ अधोमुखप्रयुक्तोऽपि शब्द ऊर्ध्व प्रतीयते । उत्तानवदनोक्तोऽपि नाधो न श्रूयते च सः । कदम्बगोलकाकारशब्दारम्भो हि सम्भवेत् । न पुनदृश्यते लोके तादृशी मरुतां गतिः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org