________________
૧૩૬
શબ્દાભિવ્યક્તિપક્ષની દુર્ઘટતા જણાતું નથી. ઘરમાં દહીંની હાંડલી જોવા માટે ગૃહસ્થે આણેલે દીવો તે દેશમાં રહેલા જેટલાઓનેય પ્રકાશિત કરે છે. તેથી શબ્દ કાય છે (=અનિત્ય છે) એ પક્ષમાં જ શબ્દનું નિયત દેશમાં સર્વત્ર નહિ) પ્રહણ ઘટે છે, શબ્દાભિવ્યક્તિ પક્ષમાં એ ઘટતું નથી..
231. ગરિ ૧ મિષિક્ષે તીવ્રમવિભાગોડમિમવશ્વ રાષ્ટ્ર રાતन्तरेण न प्राप्नोति । न हि शब्दस्तीत्रो मन्दो वा कश्चित् , स्वतस्तस्य भेदाभावात् संस्कारस्य च तदभिव्यक्तिहेतोर्न काचन तीव्रता मन्दता वा, यदनुसारेण विषये तथा बुद्धिः स्यात् । पवनधर्मो वा तीवादिर्भवन्कथं श्रोत्रण गृह्येत ? सावयवे हि वस्तुनि सकलविशेषग्रहणाग्रहणसंभवात्तदपेक्षया प्रतीतिभेदो भवेत्, इह तु निरवयवे शब्दे न तथो. पपद्यते इति । तस्मात्कृतकपक्ष एव श्रेयानिति ।
231. વળી, અભિવ્યક્તિ પક્ષમાં શબ્દને તીવ્રમંદવિભાગ તેમ જ એક શબ્દથી બીજ શબ્દને અભિભવ ન થાય, કારણ કે કોઈ શબ્દ તીવ્ર કે મન્દ નથી અને તેથી તેને તીવ્રમંદ એવો ભેદ સ્વતઃ ન થાય. વળી શબદની અભિવ્યક્તિનું કારણ જે સંસકાર તેમાં તે કઈ તીવ્રતા કે મંદતા નથી કે જેથી તેને અનુસરી તેના વિષય શબ્દમાં તીવ્રતા કે મંદતાની બુદ્ધિ થાય. અથવા, તીવ્ર આદિ પવનના ધર્મો હોય તો છત્ર દ્વારા કેવી રીતે ગુડીત થાય ? [વળી] વસ્તુ સાવયવ હેય તે જ તેને સકલ વિશેષધર્મોનું ગ્રહણ કે સકલ વિશેષ ધર્મોનું અણુ (અર્થાત કેટલાક વિશેષધર્મોનું ગ્રહણ) સંભવે અને તેની અપેક્ષાએ પ્રતીતિભેદ થાય. પરંતુ અહીં નિરવયવ શબ્દમાં તેમ ઘટતું નથી, તેથી શબ્દ કૃતક (કાર્ય યા અનિત્ય) છે એ પક્ષ જ વધુ સારો છે.
232. अत्रोच्यते-करणसंस्कारपक्ष एव तावदस्तु । तच्च करणं किश्चिदेव मरुद्भिरुपाहितसंस्कारं कञ्चिदेव शब्दं गृह्णाति ।
यथा ताल्वादिसंयोगविभागा भवतां मते । उत्पादकतयेष्यन्ते केचिद्वर्णस्य कस्यचित् ॥ तथा तद्वायुसंयोगविभागाः केचिदेव नः । कस्यचिद्ग्रहणे शक्तं श्रोत्रं कुर्वन्ति संस्कृतम् ।। यथा च तेषामुत्पत्ती सामर्थ्य नियमस्तव । तथैवैषामभिव्यक्तौ सामर्थ्य नियमो मम ।।
232. અહીં અમે મીમાંસકો કહીએ છીએ તે કરણસંસ્કારપક્ષ જ છે. વાયુઓથી અમુક સંસ્કાર પામેલું કરણ (શ્રોત્ર) અમુક જ શબ્દને ગ્રહણ કરે છે. જેમ આપના (નૈયાયિકના) મતમાં તાલ વગેરે સાથેના અમુક સંયોગ-વિભાગે અમુક જ વર્ણને ઉત્પાદક ઈછવામાં આવ્યા છે તેમ અમારા મીમાંસકાના મતમાં તાલું વગેરે સાથે વાયુના અમુક સંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org