________________
સાય અને સામાન્ય
એમાં પણ થાય છે, જેમકે ગવયના પ્રત્યક્ષ વખતે ગવ્યક્તિનું અનુસંધાનજ્ઞાન થાય છે, તેથી અબાધિત એકાકાર જ્ઞાનને આધારે જ સામાન્ય વ્યવહાર થાય છે. વ્યક્તિઓમાં] એકાકાર જ્ઞાનથી ગ્રાહ્ય સામાન્ય હોવા છતાં કેટલીક વાર [તેમની બાબતમાં] અનુસંધાનજ્ઞાન થાય છે અને કેટલીક વાર નથી થતું. ખંડગે, મુડગે વગેરેમાં અનુસંધાનજ્ઞાન થાય છે કારણ કે તેમનામાં પિંડસારૂપ્ય છે. ગકાર, [વકાર] વગેરે વર્ણોમાં અનુસંધાનજ્ઞાન થતું નથી તેનું કારણ છે તેમનામાં પિંડસારૂપ્ય નથી એ અને નહિ કે સામાન્યને અભાવ.
270. न च सारूप्यमेन सामान्यं साङ्ख्यवदभिधातुं युक्तं, विजातीयेष्वपि જેવયાતિપુ તસ્ય વાત ચ િર “ર” “શ:' રૂચનુવૃત્તવુ શોત્રાગ્યत्वोपाधिकृतत्वमुच्यते, तर्हि गवादाप्येकबुद्धेर्वाहदोहाघेकार्थक्रियाकारित्वनिवन्धनत्वाद् गोत्वादिजातिनिहवो बौद्धवन्मन्तव्यः । न चैतदेवम् , तद् गोत्ववच्छब्दत्वमपि न प्रत्याख्येयम् ।
270. સારૂપ્ય જ સામાન્ય છે એમ સાંખ્યની જેમ તમારે કહેવું યોગ્ય નથી, કારણ કે વિજાતીય ગ, ગવય, વગેરેમાં પણ સારૂણ્ય દેખાય છે [પરંતુ તેમનામાં ગત્વ સામાન્ય નથી. “આ શબ્દ છે “આ શબ્દ છે એવી એકાકાર બુદ્ધિ થવાનું કારણ શબ્દd જાતિ નથી પરંતુ] શ્રોત્રમ્રાહ્યત્વ ઉપાધિ છે એમ જે તમે કહે છે તે ગાય વ્યક્તિઓમાં થતી એકાકાર બુદ્ધિનું કારણ ગવ જાતિ નથી પરંતુ વાહ, દેહ આદિ એક અર્થયિાકારિત્વ [ઉપાધિ છે એમ બૌદ્ધોની જેમ તમારે માનવું જોઈએ, અને એવું તે તમે માનતા નથી. તેથી ત્વની જેમ શત્વને પણ તમારે નિષેધ ન કરવો જોઈએ.
271. તેના ગ્રાહ્મળવાદ્રિ સામાન્યપ સમર્થિતં તિષ્યન્ , ફાસાયપ્રત્યક્ષगम्यत्वात् । न चोपदेशापेक्षणादप्रत्यक्षत्वं तस्य भवितुमर्ह ति, गोत्वादिप्रत्ययस्यापि सम्बन्धग्रहणकाले तदपेक्षत्वदर्शनात् । उक्तं च ----- 'न हि यद् गिरिशङ्गमारुह्य गृह्यते तदप्रत्यक्षम् ' इति । न चौपाधिकः पैठीनसिपैप्पला दिप्रभृतिषु ब्राह्मणप्रत्ययः उपाधेरग्रहणात् । औपाधिकत्वस्य गोवादावपि वक्त शक्यत्वात् । अपि चोपदेशनिरपेक्षमपि चक्षुः क्षत्रियादिविलक्षणां सौम्याकृति ब्राह्मणजातिमवगच्छति इत्येके । तदलमनया व.थया । प्रकृतमुच्यते । गत्वादिभिर्जातिभिरेवार्थसंप्रत्ययोपपत्तेर्यदुक्तं 'नित्यत्वं तु स्याद् दर्शनस्य परार्थत्वात्' [जै सू. १.१.६.१८ इति एतदयुक्तम् । Tલેન “ર્વત્ર ચૌચાત' નૈ. સૂ૦ ૨.૨.૬ ૨૬] યેતરિ પ્રભુત્તમ , सम्बन्धनियमस्य गस्वादिभ्य एव सिद्धेः ।।
_271. [પ્રભાકર મીમાંસકે બ્રાહ્મણત્વ જાતિને સ્વીકાર કરતા નથી. એટલે તેમને ઉદ્દેશીને નૈયાયિક કહે છે ક] આ ચર્ચા દ્વારા બ્રાહ્મણત્વ આદિ સામાન્ય પણ સમર્થિત થયેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org