________________
૧૫
શકત્વ સામાન્ય જે વાયુએ પણ તે રીતે યુત્પત્તિ (=સંસ્કાર) દ્વારા અર્થના જ્ઞાનના હેતુ બનતા હોય તે પછી સંસ્કાર જ પ્રમાણુ બને, શબ્દ નહિ, કારણ કે વ્યુત્પત્તિ તે અર્થજ્ઞાનોત્પત્તિ સમયે હે છે જ જ્યારે શબ્દ તે હોતે નથી. વધારે ચર્ચા રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે ગત્વ વગેરે સામાન્ય દ્વારા અર્થજ્ઞાનરૂપ કાર્ય નિષ્પન્ન થતું હોઈ વર્ણવ્યક્તિ નિત્ય નથી.
268. अपर आह । तिष्ठतु तावद् दूरत एव गत्वाद्यपरसामान्यं, महासामान्यमपि शब्दत्वं वर्णषु नोपपद्यते ।
व्यक्त्यन्तरानुसंधानं यत्रैकव्यक्तिदर्शने । तत्रैकरूपसामान्यमिष्यते तत्कृतं च तत् ।। गकार श्रुतिवेलायां न वकारावमर्शनम् । बाहुलेयपरामर्शः शावलेयग्रहे यथा ॥ शब्दः शब्दोऽयमित्येवं प्रतीतिस्त्वप्रयोजिका ।
एषा हि श्रोत्रगम्यत्वमुपाधिमनुरुध्यते ।। 268. મીમાંસક–ગત્વ વગેરે અપર સામાન્યની તો વાત દૂર રહી, શબ્દ– મહાસામાન્ય પણ વર્ગોમાં ઘટતું નથી. એક વ્યક્તિને જોતાં [પૂર્વે જોયેલ] અન્ય વ્યક્તિ સાથે તેનું અનુસંધાન થાય છે, તેથી તે બંને વ્યક્તિઓમાં રહેતું એક સામાન્ય ઈરછવામાં આવ્યું છે, તે સામાન્યને કારણે જ આવું અનુસંધાનાત્મક જ્ઞાન થાય છે. પરંતુ જેમ શાબલેયના પ્રત્યક્ષ વખતે બાહુલેયનું અનુસંધાન થાય છે તેમ ગકારને સાંભળતી વખતે વકારનું અનુસંધાન થતું નથી. [૧થી ગકાર અને વકારમાં રહેતું કેઈ શબ્દવ સામાન્ય નથી.] વળી,
આ શબ્દ છે “આ શબ્દ છે' એવી એકાકાર પ્રતીતિ શબ્દવ સામાન્ય પુરવાર કરવામાં હેતું નથી. એવી પ્રતીતિ થવાનું કારણ તે શબ્દોમાં રહેલ શ્રોત્રમ્રાહ્યત્વ ઉપાધિ છે, [અને નહિ કે શબ્દવ સામાન્ય..
269. तदेतन्निरनुस धानस्याभिधानम् , अनुसन्धानप्रत्ययस्य सामान्यसिद्धावप्रयोजकत्वात् । अनुसंधानं हि सारूप्याद् विजातीयेष्वपि भवति, गवयग्रहण समये गोपिण्डानुसंधानवत् । तस्माद बाधितैकरूपप्रत्ययप्रतिष्ठ एव सामान्यव्य बहारः ।
समानबुद्धिग्राह्येऽपि सामान्येऽवस्थिते क्वचित् । भवत्यन्यानुसंधानं क्वचिद्वा न भवत्यपि ॥ तदस्ति खण्डमुण्डादौ पिण्डसारूप्यकारितम् ।
गकारादिषु वर्णेषु तदभावात्त नास्ति तत् ।। न तु सामान्याभावात् ।
269. નિયાયિક–આવું કહેનાર વિચારશીલ નથી કારણ કે અનુસંધાનજ્ઞાન સામાન્યને પુરવાર કરવામાં હેતુ નથી. અનુસંધાનજ્ઞાન તો સારૂણ્યને આધારે વિજાતીય વ્યક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org