________________
પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ 277. યશુદ્રિતમુદ્દામામા, ત્રિપુ !
साम्यं मौदामिनीधामजन्यया प्रत्यभिज्ञया ॥ तदसत् कालदैर्येण तदवस्थित्यसम्भवात् ।
विद्युद्दष्टे च वृक्षादौ नाशसंवित्त्यसम्भवात् ॥ 277. વળી, ગાઢ વાદળેને કારણે કાળી બનેલી રાત્રિઓમાં વિધુતપ્રકાશથી ઉત્પન્ન થતી [વૃક્ષાદિવિષયક પ્રત્યભિજ્ઞા સાથે આ શબ્દવિષયક પ્રત્યભિજ્ઞાનું સામ્ય છે એમ જે તમે કહ્યું તે ખોટું છે, કારણ કે લાંબા વખત સુધી શબ્દની અવસ્થિતિ સંભવતી નથી અને એટલે જ શબ્દપ્રત્યભિજ્ઞા વખતે જ શબ્દના વિનાશની પ્રતીતિ થાય છે જ્યારે વિદ્યુત દ્વારા દેખાયેલાં વૃક્ષ વગેરેની બાબતમાં તેમના નાશનું જ્ઞાન સંભવતું નથી.
278. प्रत्यभिज्ञा नाम स्मर्यमाणानुभ्यमानसामानाधिकरण्यग्राहिणी संस्कारसचिवेन्द्रियजन्या प्रतीतिरिति केचित् । अन्ये मन्यन्ते स्मर्यमाणपूर्वज्ञानविशेषितार्थग्राहित्वात् प्रत्यभिज्ञायास्तविशेषणस्य चार्थस्य बाह्येन्द्रियग्राह्यत्वानुपपत्तेः स्तम्भादावपि मानसी प्रत्यभिशेति ।
निर्बन्धस्त्विह नास्माकं सा यथाऽस्तु तथास्तु वा । ....
शब्दे विनाशज्ञानात्तु न सा नित्यत्वसाधिका ॥ 278. પ્રત્યભિજ્ઞા એ તે યાદ કરાતી અને અનુભવાતી વસ્તુઓની એકતાને ગ્રહણ કરનારું અને સંસ્કારની સહાયથી ઇંદ્રિયથી ઉત્પન્ન થનારું જ્ઞાન છે એમ કેટલાક માને છે [આમ તેમને મને પ્રત્યમિજ્ઞાન અન્દ્રિય છે.] બીજા કેટલાક એવા મતના છે કે સ્મરણમાં આવો પૂર્વાનુભવથી વિશેષિત અર્થને પ્રત્યભિજ્ઞા ગ્રહણ કરતી હોઈ અને તે અર્થનું વિશેષણ [પૂર્વાનુભવ બાલ્વેન્દ્રિયગ્રાહ્ય ઘટતું ન હોઈ સ્તંભાદિની પ્રત્યભિજ્ઞા પણ માનસી જ છે. આ વિશે અમારે કોઈ આગ્રહ નથી. તે જેવી છે તેવી ભલે છે. પરંતુ [ શબ્દવિષયક પ્રત્યભિજ્ઞા વખતે] શબ્દના વિનાશનું જ્ઞાન થતું હોઈ તે શબ્દની નિત્યતાની સાધક નથી.
279. વાધ્યવાધમાવે તુ નિયમો નનુ વિંક્રાઃ |
शब्दस्य प्रत्यभिज्ञानविनाशप्रतिभासयोः ॥ उच्यते प्रत्यभिज्ञानमन्यथाऽप्युपपद्यते ।
गत्वादिजातिविषयं यद्वा सादृश्यहेतुकम् ॥ 279. મીમાંસક-શબ્દની પ્રત્યભિજ્ઞા (જે શબ્દનિત્યતાની સાધક છે) અને શબ્દવિનાશનું પ્રત્યક્ષ એ બેમાં પ્રત્યભિજ્ઞા બાપ છે અને પ્રત્યક્ષ બાધક છે એવો નિયમ શેને આધારે કર્યો?
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org