Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 176
________________ જ્ઞાન, ક્રિયામાં નિત્યત્વસમર્થન અનુચિત 281. ननु प्रत्यक्षेsपि दृष्टान्तस्य कोऽवसरः ? सत्यम्, ग्राहकास्तु भवाडशाः स्वयमनवबुध्यमाना एवं बुद्ध्यन्ते । यत्तु प्रवृद्धरभसतया बुद्धिकर्मादावपि नित्यत्वसमर्थनं तदत्यन्तमलौकिकमित्युक्तम् । किं नाम शब्द नित्यस्व समर्थन तृषातुरः । जङ्गमं स्थावरं चैव सकलं पातुमिच्छसि ॥ तस्मादलमतिरभसप्रवृत्ताभिः बुद्धिकर्मादिनित्यत्वसमर्थन कथाभिः । 281, મીમાંસક – પ્રત્યક્ષનું સમર્થન કરવા દૃષ્ટાંત આપવાની જરૂર જ કયાં છે ? નૈયાયિક-સાચી વાત છે. પર`તુ પાતાની મેળે [અમારી વાત] ન સમજી શકનારા આપના જેવા જ્ઞાનીએ આ રીતે જ અમારી વાત સમજી શકે છે. અત્યંત વધી ગયેલા ઉત્સાહથી જ્ઞાન, ક્રિયા વગેરેમાં નિત્યત્વનુ તમે જે સમર્થાન કર્યું છે તે અત્યંત અલૌિ છે એ અમે જણુાવી ગયા છીએ. શુ શનિત્યત્વનું સમાઁન કરવાની તરસથી પીડાતા તમે સ્થાવર અને જંગમ સઘળું પી જતા ઈચ્છે છે ? [અમને તેા એવુ' જ લાગે છે.] તેથી અતિ ઉસાડમાં બુધ્ધિ, ક` વગેરેના નિત્યત્વનું સમર્થન કરવાની તમે શરૂ કરેલી વાતા રહેવા દઈએ. 282. यत्पुनरभिव्यक्तिपक्षे शब्दस्य ग्रहणे नियमाभावमाशङ्कय श्रोत्रसंस्कारेण विषयसंस्कारणाभयसंस्कारेण वा नियतं ग्रहणमुपवर्णितं तद्वञ्चनामात्रम्, समानदेशानां समानेन्द्रियग्राह्याणां प्रतिनियतव्यञ्जकव्यङ्ग्यत्वादर्शनात् । ये पुनरत्र गन्धा उदाहृताः ते समानेन्द्रियग्राह्या भवन्ति न समानदेशाः । एक भूम्यः श्रितत्वेन तुल्य देशत्वकल्पने । भवेत्समानदेशत्वं हिमवद्विन्ध्ययेारपि ॥ एकवेsपि भुवो भान्ति पदार्थाः पार्थिवाः पृथक् । व्यज्यन्ते तदधिष्ठाना गन्धास्तैस्तैर्निबन्धनैः ॥ भवन्त्वनाश्रिताः शब्दाः यदि वाऽऽकाशसंश्रिताः । सर्वथा भिन्नदेशत्वं एषां वक्तुं न शक्यते ॥ ૧૬૩ 282. वली, [शब्दती] अभिव्यक्तिना पक्षमां, नियत (खमुङ ४, जीन्न नकि શબ્દનું ગ્રહણુ થશે નિહ એવી આશકા કરીને શ્રાત્રસ ́સ્કાર, વિષયસ"સ્કાર કે ઉભય સસ્કાર દ્વારા અમુક નિયત શબ્દના ગ્રહણની વાત તમે કરી છે એ વચનામાત્ર છે, કારણુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194