________________
૧૬૪
શબ્દોનું ભિન્ન દેશવ શક્ય નથી કે સમાન દેશમાં રહેલ અને સમાનેન્દ્રિયગ્રાહ્ય ચીજોમાંથી વ્યંજક દ્વારા અમુક જ વ્યંગ્ય બને અને અમુક ન બને એવું જોયું નથી. આ પ્રસંગે તમે ગંધનું ઉદાહરણ આપ્યું છે પરંતુ તે ગધે સમાનેન્દ્રિય ગ્રાહ્ય છે પણ સમાન દેશમાં રહેલા નથી. એક ભૂમિમાં રહેલ હેવાને કારણે તેમને સમાન દેશમાં રહેલા ક૯પવામાં આવે તે હિમાચલ અને વિંધ્ય બંનેને સમાન દેશમાં રહેલ માનવા પડે. ભૂમિ એક હોવા છતાં પાર્થિવ પદાર્થો તે જુદા જુદા દેખાય છે. તે જુદા જુદા પદાર્થોમાં રહેલ ગંધે જુદા જુદા અભિવ્યંજક કારણો વડે અભિવ્યક્ત થાય છે. [આમ ગંધે સમાનેન્દ્રિય ગ્રાહ્ય હોવા છતાં તેમના અધિષ્ઠાન ભિન્ન હાઈ અમુક વ્યંજક દ્વારા અમુક ગંધ જ-અમુક દ્રવ્યમાં રહેલ ગંધ જ-અભિવ્યક્ત થાય છે.] પરંતુ શબ્દા કાં તે અનાશ્રિત હે કાં તે આકાશાશ્રિત હે–કઈ પણ પક્ષ માને તે પણ શબ્દનું ભિન્નદેશવ કહેવું શક્ય નથી.
283. ननु यथैकत्वेऽपि नभसः तद्भागकल्पनया प्रतिपुरुषं श्रौत्रोन्द्रियभेदः, एवं तद्भागकल्पनयैव शब्दानामपि असमानदेशत्वान्नियतव्यञ्जकव्यङ्गयता भविष्यति । नैवमुपपद्यते । यौव वक्तृमुखाकाशदेशे श्रोतृश्रोत्राकाशदेशे वा गोशब्द उपलब्धः तत्रौवाश्वः शब्द इदानीमुपलभ्यते । न पुनरतिमुक्तकुसुमे य उपलब्धो गन्धः स बन्धूके मधूके वा कदाचिदुपलभ्यते इति ।
तस्मात्समानदेशत्वान्न व्यक्तौ नियमो भवेत् । उत्पत्तौ तु व्यवस्थायां तभेद उपपद्यते ॥ नादैः संस्क्रियतां शब्दः श्रोत्र वा द्वयमेव वा । सर्वथा नियमो नास्ति व्यञ्जकेष्विति निश्चयः ।। व्यवस्था व्यञ्जकानां चेदुच्यतेऽदृष्टकारिता ।
उत्पत्तो दृश्यमानायां दृष्टमप्यविरोधकम् ॥ न च स्तिमितमारुतापनयनव्यतिरिक्तः कश्चन श्रोत्रसंस्कारो विद्यते । तत्र चातिप्रसङ्ग उक्तः । एतदतिरिक्तसंस्कारकल्पनायां त्वदृष्टकल्पना । स्थिरे च शब्दसंस्कारग्राहिणि सति पुनरभिव्यक्तस्यपि गोशब्दस्य श्रवणं स्यात्, तद्ग्रहणहेतोः संस्कारस्य स्थिरत्वात् । तत्क्षणिकत्वे तु शब्दक्षणिकतैव साध्वी, प्रतीयमानत्वात् ।
283. મીમાંસક- આકાશ એક હોવા છતાં તેને ભાગેની કલ્પના દ્વારા પ્રતિપુરુષ શ્રેત્રેન્દ્રિયને ભેદ માન્ય છે, એ જ રીતે આકાશના ભાગની કપના દ્વારા જ શબ્દોનું ભિન્નદેશત્વ ઘટે છે અને પરિણામે અમુક શબ્દ અમુક નિયત વ્યંજથી અભિવ્યક્ત થશે.
નૈયાયિક–આ પ્રમાણે ઘટતું નથી, વકતૃમુખાકાશદેશે કે શ્રોતૃશ્રોત્રાકાશદેશે જ્યાં ગોશબ્દ ઉપલબ્ધ થયો હોય ત્યાં જ હવે અશ્વ શબ્દ ઉપલબ્ધ થાય છે પરંતુ અતિમુક્ત કુસુમમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org