________________
૧ ૨૬
શ્રોત્રિય
यदि त्ववश्यं वक्तव्यस्तार्किकोक्तिविपर्ययः । ततो वेदानुसारेण कार्या दिक्श्रोत्रतामतिः ।। इति
[ો.વી. રા૦િ ૨૪૬] तदप्यसाम्प्रतम्
दिशां कार्यान्तराक्षेपादागमान्यपरत्वतः ।
आहोपुरुषिकामात्र दिग्द्रव्यश्रोत्रकल्पनम् ॥ इन्द्रियाणां भौतिकत्वस्य साधयिष्यमाणत्वात् । दिशश्चामूर्तत्वान्नेन्द्रियप्रकृतित्वम् । व्यापकत्वाविशेषे वा कालात्मनोरपि तथाभावप्रसङ्गः । तयोरन्यत्र व्यापारकत्वान्नेन्द्रियप्रकृतित्वमिति चेद् दिग्द्रव्येऽपि तुन्यमेतत् । आगमस्त्वन्यपर एव । यथा हि 'सूर्य વક્ષમતા વિશઃ શ્રોત્રમ્ તિ તૈિ૦ 20 રૂ. ૬.૬] પદ્મતે જીવમ ‘ગતરિક્ષણ इति [तै०ब्रा० ३.६.६] च पठ्यते एव, न चासवोऽन्तरिक्षप्रकृतिका. पवनात्मकत्वात् तस्मात् कृत दिशा । आकाशदेश एव कर्णशष्कुल्यवच्छन्नः शब्दनिमित्तोपभोगप्रापकधर्माधर्मोपनिवद्धः श्रोत्रमित्युक्तम् ।
(285. “જે તાર્કિકાએ (=ૌયાયિકેએ) જણાવેલ વાતથી ઊલટી વાત અવશ્ય પણે તમારે (=મમિત્રો) કહેવી હેય તે વેદને અનુસરી દિક ક્ષોત્ર છે એમ માને [ અને કહે]' એમ કુમારિક ભટે [ભમિત્રને ઉદ્દેશી] જે કહ્યું છે એ પણ યોગ્ય નથી. બીજા કોઈ કાર્યને ખુલાસો કરવા માટે દિશાની કલ્પના કરવામાં આવી છે, અને [‘તારી ચક્ષુ સૂર્યમાં જાઓ, શ્રેત્ર દિફમાં આ] આગમનું પ્રયોજન બીજું છે, એટલે દિફ દ્રથ શ્રોત્ર છે એવી કલ્પના કરવી એ તે પિતાની જાતનું ખોટું અભિમાન કરવા બરાબર છે. [દિક દ્રવ્ય શ્રોત્ર નથી કારણ કે ઇન્દ્રિયે ભૌતિક છે એ અમે પુરવાર કરવાના છીએ. દિફ અમૂર્ત હાઈ તે ઈદ્રિયનું ઉપાદાનકારણ નથી. (તમે અહીં કહેશો કે એમ તે આકાશ પણ અમૂર્ત અને વ્યાપક છે અને તેમ છતાં તે ઇન્દ્રિયનું ઉપાદાન છે એમ તમે નિયાયિકે માને છે. આના ઉત્તરમાં અમે તૈયાયિકે કહીએ છીએ કે જે અમૂર્ત અને વ્યાપક હોય તે બધા કંઈ ઈન્દ્રિયના ઉપાદાનકારણ નથી.] એમ તે કાળ અને આત્મા પણ અમૂત અને વ્યાપક છે તેમ છતાં તેઓને તમે પણ ઇન્દ્રિયનું ઉપાદાનકારણ માનતા નથી. તે બંનેને બીજે વ્યાપાર કરવાનું છે એટલે તેઓ ઈન્દ્રિયનું ઉપાદાન કારણ નથી એમ જે તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે એ જ દલીલ દિફ દ્રવ્યને પણ લાગુ પડે છે. આગમને આશય ઉદે છે. “સુર્ય સાથે ચક્ષુ ભળી જાઓ”, “દિફ સાથે શ્રોત્ર ભળી જાઓ” એમ કહેવામાં આવ્યું છે એ જ રીતે “પ્રાણ અતરિક્ષ સાથે ભળી જાઓ” એમ પણ કહેવામાં આવ્યું છે જ. પરંતુ પ્રાણ અન્તરિક્ષાત્મક નથી પણ પવનાત્મક છે. તેથી, દિફ શ્રેત્ર છે એમ માનવું છેડી દે. શબ્દજન્ય ઉપભોગ કરાવનાર ધર્મ-અધર્મને લીધે કર્ણ શખુલીથી ઘેરાઈ ગયેલું આકાશ જ શ્રોત્રા છે એમ અમે યાયિકે કહીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org