________________
શબ્દાભિવ્યકિતપક્ષમાં લાઘવગુણ
૧૪૫
શ્રોત્રાકાશે પહોંચતાં જ શબ્દને શ્રવણુયોગ્ય બનાવે છે. પ્રયત્નની તીવ્રતા કે મંદતાને કારણે તીવ્ર કે મંદ બનેલ વાયુ શબ્દમાં તીવ્રતા કે મંદતાનું જે જ્ઞાન થાય છે તેનું નિમિત્ત બને છે. ઉદ્દામ વેગથી યુક્ત હેવાને કારણે ગતિક્રિયા કરતો વાયુ વેગ શાંત થતાં બાણની જેમ, દૂર જવા શક્તિમાન નથી. વાયુ મત હોઈ, [એના માર્ગમાં] આવતા બીજા મૂર્ત દ્રવ્યથી તે રોકાય છે, તેથી ભીંત વગેરેથી વ્યવહિત (=અતિરિત) શબ્દ સંભળાતે નથી. વેગ અને ગતિથી યુક્ત વાયુ જે તરફથી આવતા હોય છે તે તરફથી શબ્દ પણ આવે છે એવું શ્રોતા માની લે છે. તે વાયુ જ્યારે શંખ વગેરના સંયેગથી પ્રેરાતા હોય છે ત્યારે શું નહિ એવા શબ્દનો અભિવ્યક્તિનું તે કારણ બને છે. અથવા વર્ણરૂપ ન હોય છે , ઇ શ્રોત્રમ્રાહ્ય હતે નથી, તેમ છતા વરૂપ ન જાય એવા શબ્દનું શબ્દવ સા 1: તે શ્રવણ દ્વારા ગૃહીત થાય છે.
248. तदिह न काचिदस्माभिरधिका कल्पना कृता, मारुतगतेरस्याः सर्वलोकप्रसदत्वात् कगाकाशसंस्कारमात्रमदृष्ट कल्पितम् । तदपि कार्यार्थापत्तिगम्यत्वान्नापूर्वमिति।
अपक्षपातिनः सभ्याः सत्यमुत्पत्त्यपेक्षया ।
शन्दस्य कल्पनामाहुरभिव्यक्तौ लघीयसीम् ॥ [248 આ ને અમે [મીમાંસકેએ અહીં વધારાની કલ્પના કરી નથી કારણ કે એ વાયુગતિને તે બધા લેકે જાણે છે. કર્ણકાશના અદષ્ટ સંસ્કારની જ કલ્પના અમે કરી છે. તે અદષ્ટ સંસ્કાર પણ કાર્યોથપત્તિ દ્વારા જાણી શકાતે હાઈ અપૂર્વ નથી, તદ્દન કપોલકલ્પિત નથી. અપક્ષપાતી સભ્ય શબ્દસ્પત્તિની કલ્પનાની અપેક્ષાએ શાભિવ્યક્તિની કપનાને વધારે લાઘવવાળી કહે છે.
249. तदेवमभिव्यक्तिपक्षे नियतग्रहणोपपत्तेः प्रत्यभिज्ञाप्रत्ययप्रामाण्यान्नित्यत्वमेवोपगन्तव्यम् ।
या त्वनैकान्तिकत्वोक्तिः धीकर्मप्रत्यभिज्ञया । प्रत्यक्षे चौद्यमानाऽसौ दर्शयत्यतिमूढताम् ॥ तेनानुमानदोषेण प्रत्यक्षं न हि दूष्यते । सिद्धान्तान्तरचिन्ता तु भवेद्भशमसंगता ॥ निर्बाधं प्रत्यभिज्ञानमस्ति चेद्बुद्धि कर्मणाः ।। तयोरप्यस्तु नित्यत्वं नो चेत् का शब्दतुल्यता ।। तस्मान्नित्यः प्रत्यभिज्ञानप्रभावात्
सिद्धः शब्दः पश्यतां तार्किकाणाम् । अर्थापत्तिः पूर्वमुक्ता च तस्मिन्
अस्थायित्वे युक्तयश्च व्युदस्ताः ॥
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org